For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Urfi Javed Bold Photos : ઉર્ફી જાવેદ પહેર્યા ના બરાબર કપડા

ઉર્ફી જાવેદ દરરોજ તેના લુકને લઈને એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તેની સોશિયલ મીડિયાની એક પોસ્ટ આંખો પોતાના પર રોકવા માટે પૂરતું છે. આપણે ઉર્ફીના લુક્સ પર એક નજર નાખીશું, જે ભૂતકાળમાં તેના લુકને કારણે હેડલાઇન્સમાં રહી હતી.

|
Google Oneindia Gujarati News

Urfi Javed Bold Photos : ઉર્ફી જાવેદ દરરોજ તેના લુકને લઈને એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તેની સોશિયલ મીડિયાની એક પોસ્ટ આંખો પોતાના પર રોકવા માટે પૂરતું છે. આપણે ઉર્ફીના લુક્સ પર એક નજર નાખીશું, જે ભૂતકાળમાં તેના લુકને કારણે હેડલાઇન્સમાં રહી હતી, જેમાં તેમાં નજીવા કપડામાં જોવા મળી હતી.

લીલો દોરો લપેટીને સોશિયલ મીડિયા પર આવી

લીલો દોરો લપેટીને સોશિયલ મીડિયા પર આવી

જ્યારે ઉર્ફી જાવેદ માત્ર લીલો દોરો લપેટીને સોશિયલ મીડિયા પર આવી, ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ઉર્ફીને આ લુક માટે ઘણીટ્રોલ કરવામાં આવી હતી. કારણ કે આ પહેલીવાર હતું, જ્યારે ઉર્ફી આટલા બોલ્ડ લુકમાં જોવા મળી હતી.

ઉર્ફી જાવેદ ગુલાબના પાંદડામાં સૂતેલી જોવા મળી

ઉર્ફી જાવેદ ગુલાબના પાંદડામાં સૂતેલી જોવા મળી

આ લુકમાં ઉર્ફી જાવેદ ગુલાબના પાંદડામાં સૂતેલી જોવા મળી હતી. એક્ટ્રેસના આ લુકએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ઉર્ફીએ આદેખાવ માટે માત્ર ગુલાબના પાનનો ઉપયોગ કર્યો છે.

આ આઉટફિટ ખાતા પણ જોવા મળી

આ આઉટફિટ ખાતા પણ જોવા મળી

કેન્ડી ફ્લોસ જે બાળકો અને પુખ્ત વયના લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ઉર્ફીએ તેનો એક આઉટફિટ બનાવ્યો અને તેને સોશિયલમીડિયા પર પોસ્ટ કર્યો. એટલું જ નહીં તે આ આઉટફિટ ખાતા પણ જોવા મળી હતી.

ઉર્ફીએ પોતાની તસવીરોથી ડ્રેસ બનાવ્યો

ઉર્ફીએ પોતાની તસવીરોથી ડ્રેસ બનાવ્યો

ઉર્ફી જાવેદ પોતાને કેટલો પ્રેમ કરે છે, તે તમને આ ફોટો જોઈને ખબર પડશે. ઉર્ફીએ પોતાની તસવીરોથી ડ્રેસ બનાવ્યો અને પછી તે ફોટાસોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

ઉર્ફી જાવેદ સંપૂર્ણપણે ટોપલેસ થઈ ગઇ

ઉર્ફી જાવેદ સંપૂર્ણપણે ટોપલેસ થઈ ગઇ

આ લુક માટે ઉર્ફી જાવેદ સંપૂર્ણપણે ટોપલેસ થઈ ગઇ અને આગળના ભાગને વાળથી ઢાંકી દીધો હતો. ઉર્ફીનો આ લુક પણ ઘણો વાયરલથયો હતો.

English summary
Urfi Javed Bold Photos : Urfi Javed wearing the less clothes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X