ઉર્ફી જાવેદે માત્ર પેન્ટ પહેરીને શેર કર્યો બેડરૂમનો ફોટો, ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
'બિગ બોસ ઓટીટી' ફેમ ઉર્ફે જાવેદ સોશિયલ મીડિયા પર પોતાનો જાદૂ વિખેરી રહી છે. એવો કોઈ દિવસ નથી, જ્યારે તેની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ ન થયા હોય.
નવી દિલ્હી : 'બિગ બોસ ઓટીટી' ફેમ ઉર્ફે જાવેદ સોશિયલ મીડિયા પર પોતાનો જાદૂ વિખેરી રહી છે. એવો કોઈ દિવસ નથી, જ્યારે તેની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ ન થયા હોય. હવે ઉર્ફીએ તેના બેડરૂમનો ફોટો પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. તેની તસવીરો જોઈને ચાહકોએ નિસાસો નાખવાનું શરૂ કરી દીધું છે.
ફોટોશૂટ માટે ટોપ ઉતાર્યું
ઉર્ફીએ કેમેરા સામે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ફોટો ક્લિક કરાવવા માટે તેણે પોતાનું ટોપ ઉતાર્યું છે. ફોટોમાં જોઈ શકાય છે કે, ઉર્ફી ટોપલેસ જોવા મળી રહી છે અને તે બેડ પર ઉંધી સૂઈ રહી છે. કેમેરા સામે જોઈને તે હોટ પોઝ આપી રહી છે. ઉર્ફીનો આ બોલ્ડ લૂક છવાયેલો છે.
ચાહકોએ વખાણ કર્યા
આ ફોટો ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ઉર્ફીના વખાણ કરતા થાકતા નથી.કેટલાક તેને સેક્સી તો કેટલાક હોટી કહી રહ્યા છે. આ સિવાય યુઝર્સે ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે.
ઉર્ફીની આ ઇન્સ્ટા પોસ્ટ ચર્ચામાં રહે છે
આ પહેલા ઉર્ફીએ એક વીડિયો શેર કર્યો હતો, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. વીડિયોમાં ઉર્ફી વિચિત્ર કટ ટોપમાં જોવા મળી હતી. તે ડાન્સ સ્ટુડિયોમાં જોવા મળે છે.
એવુંલાગે છે કે તે ડાન્સ કરવા જઈ રહી છે, પરંતુ થોડા સ્ટેપ પછી, કેટલીક સ્ટાઈલ બતાવીને વીડિયો પૂરો થાય છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, 'મારાજેવી છોકરી સાથે પ્રેમ કરવો એ ખૂબ જ મુશ્કેલ કામ છે.'
આ શોમાં કામ કર્યું છે
ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ પહેલીવાર વર્ષ 2016માં ટીવી શો 'બડે ભૈયા કી દુલ્હનિયા'માં જોવા મળી હતી. જે બાદ 'મેરી દુર્ગા', 'બેપનાહ' અને 'પંચ બીટ સીઝન 2'માં જોવા મળી હતી.
તેણે 'કસૌટી ઝિંદગી કી' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ કામ કર્યું છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા 'બિગ બોસ OTT' થી મળી. આશો પછી તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ છે.












Click it and Unblock the Notifications
