ઉર્ફી જાવેદ મોનોકિની પહેરીને બીચ પર કર્યું વોક, બોલ્ડ લૂક પર ફેન્સ થયા ફિદા

ઉર્ફી જાવેદ પોતાની અજીબોગરીબ ફેશન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે નવાં કપડાં અજમાવતી રહે છે અને પોતાની જાતનો લૂક ચેન્જ કરતી રહે છે. હવે ઉર્ફી જાવેદે તેનો એક એવો વીડિયો શેર કર્યો છે.

ઉર્ફી જાવેદ પોતાની અજીબોગરીબ ફેશન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે નવાં કપડાં અજમાવતી રહે છે અને પોતાની જાતનો લૂક ચેન્જ કરતી રહે છે. હવે ઉર્ફી જાવેદે તેનો એક એવો વીડિયો શેર કર્યો છે, જેના કારણે ઈન્ટરનેટનો પારો ઊંચો થઈ ગયો છે. તેણે કેમેરા સામે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.

દરિયા કિનારે બોલ્ડ બની ઉર્ફી જાવેદ

દરિયા કિનારે બોલ્ડ બની ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બીચ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તે બ્લેક કલરનીમોનોકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે મોનોકિની ઉપર પારદર્શક શ્રગ પહેર્યું છે. ઉર્ફીનો આ વીડિયો જોતા જ વાયરલ થઈ ગયો છે.

બીચ પર ચાલી ઉર્ફી જાવેદ

વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉર્ફી જાવેદ મોનોકિની પહેરીને બીચ પર મસ્તી કરી રહી છે અને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે કેમેરાની સામેચાલતી જોવા મળી રહી છે. ઉર્ફીના આ વીડિયોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. બધાની નજર તેના હોટ ફિગર પર ટકેલીછે.

આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'સેક્સી બેબ'. બીજાએ લખ્યું, 'ખૂબ જ હોટ'. કોઈએ લખ્યું, 'ઉફ્ફ હોટી'. આ સિવાય યુઝર્સેકોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજીનો વરસાદ શેર કર્યો છે.

સંબંધીઓએ કરી કપડાંની આવી હાલત

હાલમાં જ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન ઉર્ફી જાવેદે જણાવ્યું કે, સંબંધીઓએ તેના કપડા કાપી નાખ્યા હતા. ઉર્ફીએ કહ્યું,'એક દિવસ મારા પિતા સાથે કેટલાક સંબંધીઓ ઘરે આવ્યા. તે મારા કપડા જોવા લાગ્યા. હું હંમેશા આવા બોલ્ડ કપડાં પહેરું છું. સંબંધીઓનેમારા કપડા પસંદ ન આવતા બધો ગુસ્સો મારા કપડા પર કાઢી નાખ્યો. તેમણે મારી કાતરથી ઘણા કપડા કાપી નાખ્યા. આજે એ જસંબંધીઓ મારી સાથે સેલ્ફી લેવા માગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X