ટોપ ઉતારીને ઉર્ફીએ માત્ર એક જ પટ્ટો બાંધ્યો, VIDEO જોઈને વ્યક્તિએ કરી અજીબ માગ
ઉર્ફી જાવેદનું નામ સાંભળતા જ દરેકના મનમાં અજીબ ફેશન સેન્સ આવી જાય છે. ઉર્ફી દરરોજ કંઈક ને કંઈક એવું કરે છે, જેનાથી ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આ વખતે ઉર્ફી ટોપને બદલે માત્ર બેલ્ટ પહેરીને કેમેરા સામે આવ્યા છે.
નવી દિલ્હી : ઉર્ફી જાવેદનું નામ સાંભળતા જ દરેકના મનમાં અજીબ ફેશન સેન્સ આવી જાય છે. ઉર્ફી દરરોજ કંઈક ને કંઈક એવું કરે છે, જેનાથી ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આ વખતે ઉર્ફી ટોપને બદલે માત્ર બેલ્ટ પહેરીને કેમેરા સામે આવ્યા છે. ઉર્ફીનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટોપ ઉતારી બાધ્યો બેલ્ટ
સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઉર્ફી પહેલા બ્લેક બ્રેલેટમાં ઝૂલતી જોવા મળે છે અને ત્યાર બાદ તે પોતાનો વેસ્ટ બેલ્ટ માગે છે. આ પછી, ઉર્ફી ટોપઉતારતી અને માત્ર બેલ્ટ પહેરતી જોવા મળે છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ તેના વીડિયોને કમેન્ટસેક્શનમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
લોકોએ કરી આ માગ
જ્યાં ઉર્ફીના ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી, ત્યારે કેટલાક યુઝર્સ તેની ઓવર-રિવિલિંગ સ્ટાઇલને પસંદ નથી કરી રહ્યા. આવી સ્થિતિમાં એકસોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'આ છોકરીને કપડાંની સખત જરૂર છે, તેને થોડા કપડાં આપો.' આ સાથે જ ઘણા લોકો ઉર્ફી માટે કપડાની ડિમાન્ડ કરતાજોવા મળે છે.
વીડિયો વાયરલ
ઉર્ફીના આ વીડિયોને માત્ર સાત કલાકમાં 66 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઉલ્લેખીય છે કે, ઉર્ફી જાવેદની ઉંમરમાત્ર 25 વર્ષની છે અને તે તેની એક્ટિંગ કરતા પણ તેની બોલ્ડ સ્ટાઈલ પર વધુ પ્રભુત્વ ધરાવે છે.
ફેશન સ્ટેટમેન્ટ
ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ફોટો શૂટ હોય કે સ્પોટેડ લૂક હોય, દરેક વખતે ઉર્ફી તેના ચાહકો માટે કંઈક અજીબ કરે છેઅને તેથી જ તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.
ઉર્ફી જાવેદના પ્રોજેક્ટ્સ
અભિનેત્રીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉર્ફીએ તેની કારકિર્દી હિન્દી ટીવી સિરિયલોથી શરૂ કરી હતી. અભિનેત્રીએ વર્ષ 2016માં સીરિયલ 'બડે ભૈયા કી દુલ્હનિયા' કરીહતી.
આ પછી ઉર્ફીએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું, અભિનેત્રીએ બિગ બોસ ઓટીટીથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઉર્ફી જાવેદ આ દિવસોમાં મ્યુઝિક વીડિયોમાં પોતાનોજલવો ફેલાવી રહી છે. ઉર્ફી જાવેદને ઇન્સ્ટા રીલ્સ બનાવવાનો ખૂબ જ શોખ છે. તે ટ્રેન્ડિંગ ગીતો પર ડાન્સ કરતી વખતે વીડિયો બનાવતી જોવા મળે છે.












Click it and Unblock the Notifications
