ઉર્વશી રૌતેલાનો બાથરૂમ વીડિયો લીક! ઇન્ટરનેટ પર મચ્યો હોબાળો
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તે અવારનવાર પોતાના હોટ ફોટો અને વીડિયોથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે.
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તે અવારનવાર પોતાના હોટ ફોટો અને વીડિયોથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે. આ દરમિયાન ઉર્વશીનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
ઉર્વશીનો બાથરૂમનો વીડિયો વાયરલ
વીડિયોમાં ઉર્વશી બાથરૂમમાં શાવર લેતી જોવા મળી રહી છે. કેમેરા સામે તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે. ખરેખર આવીડિયો ઉર્વશીની ફિલ્મ 'સનમ રે'નો એક સીન છે, જેમાં તેણે બોલ્ડ સીન આપીને હોબાળો મચાવ્યો હતો. આ વીડિયો ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ
ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

15 વર્ષની ઉંમરે મોડલિંગની કરી હતી શરૂઆત
ઉલ્લેખીય છે કે, ઉર્વશી રૌતેલા ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી છે અને તેના પિતા મોટા બિઝનેસમેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરથીમોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ઉર્વશીએ વર્ષ 2009માં 15 વર્ષની ઉંમરે 'મિસ ટીન ઈન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તે 'મિસઈન્ડિયા પ્રિન્સેસ', 'મિસ ટૂરિઝમ વર્લ્ડ', 'મિસ ઈન્ડિયા સુપરમોડલ' જેવા ખિતાબ જીતી ચૂકી છે.

આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું
ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલાએ ફિલ્મ 'સિંઘ સાહેબ ધ ગ્રેટ' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથેજોવા મળી હતી. ફિલ્મમાં ઉર્વશીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે, જેમાં 'લવ ડોઝ', 'લાલદુપટ્ટા', 'બિજલી કી તાર', 'એક લડકી ભીગી ભાગી સી', 'ડૂબ ગયે' અને 'વો ચાંદ કહાં સે લાઓગી' શામેલ છે. ચર્ચા છે કે, ઉર્વશી ટૂંક સમયમાંફિલ્મ 'બ્લેક રોઝ'માં પણ જોવા મળશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
