Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શાહરુખ ખાનના મોટા ફેન છે વિકી કૌશલ, Pathaan ફિલ્મ જોઇને કરી આ પોસ્ટ

પઠાણ ફિલ્મને લઇને સેલિબ્રિટી પોતાનાુ મંતવ્ય આપી રહ્યા છે.

સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ અત્યારે ધમાકો કરી રહી છે. નવા રેકોર્ડના સ્થાપિત કરી રહી છે. ત્યારે તેના અમુક ફેન્સના રીએક્શન સામે આવી રહ્યા છે.જે ખુદ બોલિવૂડ સ્ટાર છે. જી હા, આ લીસ્ટમાં સૌથી પહેલા નામ વિકી કૌશલનું સામે આવ્યુ છે. ઉરી સ્ટારે પઠાણ ફિલ્મ જોયા બાદ એક પોસ્ટ કરી હતી. જે શાહરુખ ખાન માટે છે. જી હા, શાહરુખ ખાન માટે આ હાર્ટફેલ્ટ નોટ લોકોને પંસદ આવી રહી છે.

Vicky kasuhal

વિકી કૌશલ પઠાણ જોઇને આવ્યા છએ અને તેણે ખાસ અંદાજમાં તેનો રિવ્યુ કર્યો છે. "તમે અમને બધાને ફરી ફિલ્મો ભાગ બનાવવાનું સપનુ દેખાડો છો. ધન્યવાદ @iamsrk" ત્યાર બાદ વિકી કૌશલે એક શાહરુખ ખાનની તસવીર શેર કરી જે ફિલ્મ પઠાણની છે.

વિકી કૌશલની આ પોસ્ટ બાદ સુપરસ્ટાર શાહરુખ ખાન તરફથી કોઇ જ રિએક્શન સામે નથી આવ્યુ. વિકી કૌશલે જેવી રીતે આ પોસ્ટ શેય રકી છે. તેનાથી ખબર પડે છે કે, તે શાહરુખ ખાનના મોટા ફેન છે.

શાહરુખ ખાન તે કલાકારોમાથી છે. જેમની ફિલ્મ સામે આવીને ધમાકો કરી દે છે. પરતુ થોડા સમયથી તેમને એક સારી ફિલ્મની જરૂર હતી. શાહરુખ ખાન છેલ્લે ઝીરો ફિલ્મનો ભાગ બન્યા હતા. જે ફલોપ રહી હતી.

વર્કફ્રન્ટ પર શાહરુખ ખાન આ ફિલ્મ સિવાય જવાન અે ડંકીને લઇને બિજી થવાના છે. જલ્દી આ ફિલ્મનુ ટ્રેલર અને રિલીઝ ડેટને લઇને જાણકારી સામે આવશે. શાહરુખ ખાને નક્કી કરી લીધુ છે કે, ધમાકો જોરાહ થવાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X