Vijay Deverakonda Rasmika Mandana wedding pic: વાયરલ થઇ વિજય-રશ્મિકાના લગ્નની તસવીર
તેલુગુ સુપર સ્ટાર વિજય ડેવરકોડા અને રશ્મિકા મંદાના પોતના હિન્દુ ડેબ્યુ બાદથી હિન્દી દર્શકોમાં પણ જાણિતા થઇ ગયા છે. બંને પોતાની હિન્દી ફિલ્મ કેરિયર પર ધ્યાન આપી રહ્યા છે. તેમના અફેરને લઇને પણ ભારે ચર્ચા થઇ રહી છે. હવે ત
તેલુગુ સુપર સ્ટાર વિજય ડેવરકોડા અને રશ્મિકા મંદાના પોતના હિન્દુ ડેબ્યુ બાદથી હિન્દી દર્શકોમાં પણ જાણિતા થઇ ગયા છે. બંને પોતાની હિન્દી ફિલ્મ કેરિયર પર ધ્યાન આપી રહ્યા છે. તેમના અફેરને લઇને પણ ભારે ચર્ચા થઇ રહી છે. હવે તેમના લગ્નની તસવીર વાઇરલ થઇ રહી છે. જેને જોઇને તેના ફેન્સ આશ્ચર્ય અનુભાવી રહ્ય ાછે. અમુક લોકોએ તો માની પણ લીધુ કે વિજય્ અને રશ્મિકાના લગ્ન થઇ ગયા છે.

પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયુ છએ કે, તસવીર કોઇ ફોટોશોપની મદદથઈ વિજય અને રશ્મિકાની પોર્ફ કરવાામાં આવી હતી. ત્યાર બાદ હવે તે સાબિત થઇ ગયુ છે કે, રશ્મિકા અને વિજયે લગ્ન નથી કર્યા હા એ જરૂર છે કે તે લગ્નની તૈયારી કરે છે કે નહી તેની પુષ્ટી આપણે ના કરી શકીએ. તે તો આવનાર સમયમા જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
