વિપુલ શાહની વેબ સીરિજ 'હ્યુમન 2' મેડિકલ જગતની આ વાતનો કરશે ખુલાસો

મેડિકલ થ્રિલર સીરિજ હ્યુમન પહેલી સીજનની રીલિજ તયાને એક વર્ષ થઇ ચૂક્યુ છે. તેના એક વર્ષ પુરુ થવા પર તેના નિર્દેશક વિપુલ શાહએ જણાવ્યુ હતુ કે, જલ્દી આ સીરિજનો બીજો ભાગ લઇને આવશે. હ્યમનના પહેલા સીજનમાં શેફાલી શાહ, કૃતિ ક્લ્હાડી, વિશાલ જેઠવા જેવા એક્ટર્સે કામ કર્યુ છે. પહેલા સીજનમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં થનાર અનૈતિક હ્યુમન ટ્રાયલ્સ પર પ્રકાર પાડે છે. આ સીરિજને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શેફાલી શાહને આના માટે એવોર્ડ પણ મળ્યો છે. નિર્દેશકે જણાવ્યુ હતુ કે, બીજી સીજનમાં મેડિકલ સાઇન્સની દુનિયા સાથે જોડાયેલી ઘટનાને સામે લાવવામાં આવશે.

human

એક ઇન્ટરવ્યુ દરમિયાન થ્રિલર સીરિજ હ્યુમન ના નિર્દેશક વિપુલ શાહે જણાવ્યુ હતુ કે, હ્યુમન ની સીજન 2 મેડિકલની દુનિયામાં નવા કૌભાંડને સામે લાવશે. "આ સીજન પણ કૈજ્યુઅલ અને રિસર્ચ બેસ્ડ હશે. પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે, અમારી પાસે સારી સ્ક્રીપ્ટ હોવી જોઇએ. ' વિપુલ શાહે આગળ જણાવ્યુ હતુ કે, " અમે કોઇ વસ્તુ પર કામ કરી રહ્યા છીએ જ્યારે આ તૈયાર થઇ જશે. તો અમે તેનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ આ હ્યુમન પાર્ટ 1 કરતા સારી છે કે નહી. અમે હ્યુમન પારટ 1ને હ્યુમન પાર્ટ 2 થી હરાવા માંગીએ છીએ. અમે દર્શકો માટે નવુ અને ચોકાવનાર લાવવા માંગીએ છીએ.

વિપુલ શાહએ આ ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, " એક સારી સ્ટોરીના લીધે હ્યુમનને લઇને અણારો વિશ્વાસ મજબૂત છે. જ્યારે હૂં આને બનાવી રહ્યો હતો કે, ત્યારે લોકોએ મને ઘણા સવાલ કર્યા હતા. લોકોએ કહ્યુ કે, હ્યુમન કંટેન્ટને મારી તરફથી નથી સમજતા. આ શો ને આ વર્ષનો આઇએણડીબી પર સૌથી અધિક રેટિંગ વાળઓ શો બનાવીગયો છે. તેના લીધે મારો તેના પર મારો વિશ્વાસ મજબૂત થઇ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X