
Vivek Agnihotriને દિલ્હી હાઇકોર્ટની માગંવી પડી માંફી, જાણો શુ છે સગ્ર મામલો
Vivek Agnihotri : ધી કાશ્મીર ફાઇલ્સના નિર્માતા વિવેક અગ્નીહોત્રીને ભીમા કોરેગાવ હિંસા મામલે આરોપી ગૌતમ નવલખાને જામીન મળતા તેણે હિલ્હી હાઇકોર્ટની નિદા કરી હતી. આ નિવેદન પર તેમના દ્વારા મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં બિન શરતી માફી માંગી છે. તેમ છતા કોર્ટ દ્વારા તેમને હાજર થવા માટે આદેશ આપ્યો છે.
હકિકતમાં મામલો આરોપી ગૌતમ નવલખા સાથે જોડાયેલો છે કોર્ટે આરોપીને જામીન આપી દિધા છે. જેના લીધે વિવેક અગ્નીહોત્રીએ જસ્ટીસ મુરલીધર પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટે આ મામલે સંજ્ઞાન લઇને વર્ 2018 માં વિવેક અગ્નીહોત્રી અને આનંદ રંગનાથન વિરુદ્ધ અવમાનાની કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટનું કહેવુ છે કે, વિવેક અગ્નીહોત્રીએ કોર્ટના નિર્ણયનો અપમાન કર્યો છે. એટલા માટે તેમણે કોર્ટમાં હજર થવુ પડશે. જો તેમણે આ મામલે માફી માગવી હોય તો કોર્ટમાં આવી શકે છે.
વિવેક અગ્નીહોત્રી દ્વારા ન્યાયાધીશ વિરુદ્ધ પોતાનું નિવેદન પરત લેવા અને માફી માંગવા માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, ઉચ્ચ ન્યાયાલયે ફિલ્મ નિર્માતાને વ્યક્તિગત રૂપે હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. કોર્ટે વિવેક અગ્નીહોત્રીને 16 માર્ચ હાજર રહેવામાં માટે કહવામા આવ્યુ છે. હજાર ફેન્સ ત્યાં ગયા હતા.