શું ભારતી સિહ બની ફરી એક વાર બીજા બાળકની મા? મિત્રએ આપી વાતોમાં હિન્ટ
કોમેડિયન ભારતી સિહ અને અભિનેત્રી જેસ્મીન ભસીન વચ્ચે સમય સાથે પાક્કી સુંદર મિત્રતા થઇ ગઇ છે. રિયાલિટી શો ખતરો કે ખિલાડી 9 માં તેમની ભાગીદારી દરમિયાન તેમના સંબંધ ગાઢ બન્યા હતા. હાલમાજ ભારતીના એક યુટ્યુબ વીડિયોમાં જૈસ્મીન ભસીન ભારતી સિહના ઘરે ગઇ હતી. પોતાની વાતચીત દરમિયાન જૈસ્મીને ભારતીને પોતાના બીજા બાળક સાથે ગર્ભવતી હોવાની સંભાવના ઉપર ચર્ચા કરી હતી.

સોમવારે 21 ઓગસ્ટ, ભારતી સિહ અને પોતાના યુટ્યુબ ચેનલ લાઇફ ઓફ લિંબાચીયા પર એક વીડિયો અફલોડ કર્યો . જેમા તેમણે પોતાની સૌથી સારી દોસ્ત જૈસ્મીન સાથેએક ખાસ સમયને કેદ કર્યો હતો. વીડિયોમાં જૈસ્મીન ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાને ઘરને દેખાડવામાં આવ્યુ છે.
વીડિયોમાં જૈસ્મીનને ભારતીના દિકરા ગૌલા લક્ષ્ય સાથે વાતચીત કરતા જોવા મળે છે. ગોલાએ જૈસ્મીનના બાલોમાં બ્રશ કરે છે. ભારતીએ મજાકીયા અંદાજમાં કહ્યુ કે, "જૈસ્મીન જલ્દી કરી લે લગ્ન" જેના પર જૈસ્મિને જવાબ આપ્યો " યાર ભારતી પહેલા તમે બીજા બેબી કરો, ગોલા માટે નાનો બાઇ કે બહેન લાવો"
આ વીડિયોમાં ભારતી સિહ અને હર્ષ લિંબાચિયા પોતાના દિકરા ગોલા માટે એક ડોગ અડોપ્ટ કરવાનો વિચાર કરતા જોવા મળે છે. તે બે પેપર ચિટ તૈયાર કરતા જોવ મળે છે. એક પર હા લખ્યુ હોય છે. બીજા પર ના લખેલુ હોય છે. ગોલા એક ચિઠી ઉઠાવે છે. ગોલાની ઇચ્છા અનુસાર ના વાળી ચિઠી પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
