Watch : હેટ સ્ટોરી 2ના ટ્રેલરે ધૂમ મચાવી, ચાર દિવસમાં ચાર મિલિયન હિટ્સ!
મુંબઈ, 11 જૂન : હેટ સ્ટોરી 2ના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનું ઑફિશિયલ ટ્રેલર લૉન્ચ કર્યું છે. ફિલ્મના ટ્રેલરે પહેલા ચાર દિવસોમાં જ લગભગ 4 મિલિયનનો આંકડો પાર કરી લીધો. ટ્રેલરને લોકોએ વારંવાર જોયું અને સૌને આ ટ્રેલર ગમ્યું પણ. ટ્રેલર જોઈને જ જણાય છે કે ફિલ્મમાં હૉટનેસ, રોમાંસ અને સસ્પેંસ સહિત તમામ પ્રકારના મસાલા નાખવામાં આવ્યાં છે. લોકોએ ટ્રેલર સોશિયલ મીડિયા ઉપર પણ શૅર કર્યું છે. સરવાળે ટ્રેલરને સારૂં અને પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યું છે. આ અગાઉ હેટ સ્ટોરીને પણ લોકોએ પસંદ કરી હતી.
હેટ સ્ટોરી ફિલ્મમાં હૉટ એક્ટ્રેસ પાઓલી ડૅમ મુખ્ય ભૂમિકામાં હતાં અને ફિલ્મની વાર્તા એક યુવતી દ્વારા પોતાની સાથે કરાયેલ અન્યાયનો બદલો લેવા પર આધારિત હતી. હેટ સ્ટોરી 2માં ટેલીવિઝન સ્ટાર સુરવીન ચાવલા તથા જય ભાનુશાળી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. બંને પોતાની ડેબ્યુ ફિલ્મમાં ખૂબ હૉટ અને સેક્સી અવતારમાં નજરે પડે છે.ફિલ્મનું ટ્રેલર બંનેના આ અવતારને દર્શાવી પણ રહ્યું છે. ટ્રેલરમાં જય-સુરવીન વચ્ચે શૂટ કરાયેલ કેટલાક ખૂબ જ પૅશનેટ કિસિંગ સીન્સ તથા લવ મેકિંગ સીન્સ દર્શાવાયેલા છે કે જે જોયા બાદ લોકો ફિલ્મ જોવા માટે ઉત્સુક થઈ રહ્યાં છે.
નોંધનીય છે કે 2012માં આવેલી હેટ સ્ટોરીના ટ્રેલરમાં પણ આ રીતે જ પાઓલી ડૅમના બોલ્ડ સીન્સ નાંખવામાં આવ્યા હતાં અને હવે તેની સિક્વલ હેટ સ્ટોરી 2ના ટ્રેલરમાં પણ આવી જ વાનગી પિરસાઈ રહી છે. ફિલ્મના નિર્માતા વિક્રમ ભટ્ટ છે અને સુશાંત સિંહ તેમાં નેગેટિવ રોલમાં છે. હેટ સ્ટોરી 2 ફિલ્મ આગામી 18મી જુલાઈના રોજ રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન વિશાલ પંડ્યાએ કર્યું છે.
ચાલો જોઇએ હેટ સ્ટોરી 2 ફિલ્મની તસવીરો અને ઑફિશિયલ ટ્રેલરનો વીડિયો :

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો

હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2ની તસવીરો
હેટ સ્ટોરી 2નું ઑફિશિયલ ટ્રેલર
હેટ સ્ટોરી 2નું ઑફિશિયલ ટ્રેલર
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
