શશિની ક્રિસમસ પાર્ટીમાં કપૂર પરિવાર : જુઓ તસવીરો

મુંબઈ, 26 ડિસેમ્બર : ગઈકાલે દેશ ભરમાં ક્રિસમસની ઉજવણી થઈ અને આ ઉજવણીમાંથી બૉલીવુડ પણ બાકાત રહ્યુ નહોતું. બૉલીવુડની અનેક અભિનેત્રીઓએ સાંતા અવતાર ધરી આ તહેવારની ઉજવણી કરી છે, તો અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓએ ક્રિસમસ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

ક્રિસમસની આ ઉજવણીના રંગમાં બૉલીવુડનો જાણીતો કપૂર પરિવાર પણ રંગાઈ ગયો હતો. એક બાજુ કરીના કપૂર, કરિશ્મા કપૂર સહિતના સભ્યોએ પરમ દિવસે ક્રિસમસની ઉજવણી કરી હતી, તો ગઈકાલે શશિ કપૂરે પણ ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યુ હતું કે જેમાં કપૂર પરિવારના સભ્યો હાજર રહ્યા હતાં.

આવો જોઇએ શશિ કપૂરની ક્રિસમસ પાર્ટીની તસવીરો :

અરમાન જૈન

અરમાન જૈન

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં અરમાન જૈન.

કરીના કપૂર

કરીના કપૂર

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં કરીના કપૂર.

કુણાલ-કરિશ્મા

કુણાલ-કરિશ્મા

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં શશિ કપૂરના પુત્ર કુણાલ કપૂર અને કરિશ્મા કપૂર.

રણબીર-અયાન

રણબીર-અયાન

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં રણબીર કપૂર અને અયાન મુખર્જી.

રણધીર

રણધીર

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં રણધીર કપૂર.

ઋષિ-નીતૂ

ઋષિ-નીતૂ

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં રણધીર કપૂર-નીતૂ સિંહ.

સૈફ

સૈફ

શશિ કપૂરની ક્રિસમસ ઉજવણીમાં સૈફ અલી ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X