ડેબ્યૂ ફિલ્મમાં જ કપડા ઉતારી ચુકી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, બોલ્ડ સીન આપી મોટા વિવાદ છેડ્યા હતા!
બોલીવુડ ફિલ્મોમાં અભિનેત્રીઓનો મોટો રોલ છે. પહેલા ગણતરીની ફિલ્મોમાં જ બોલ્ડ સીન જોવા મળતા હતા, પરંતુ આજ આ બધુ સામાન્ય બની ગયુ છે.
બોલીવુડ ફિલ્મોમાં અભિનેત્રીઓનો મોટો રોલ છે. પહેલા ગણતરીની ફિલ્મોમાં જ બોલ્ડ સીન જોવા મળતા હતા, પરંતુ આજ આ બધુ સામાન્ય બની ગયુ છે. આજે અમે તમને તે બોલીવુડ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ડેબ્યૂ ફિલ્મોમાં પોતાના કપડા ઉતારી બોલ્ડ સીન આપ્યા હતા.

મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવતને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. મલ્લિકાએ ફિલ્મ ખ્વાઈશથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીએ 17 કિસિંગ સીન આપ્યા હતા.

એશા ગુપ્તા
એશા ગુપ્તાએ બોલિવૂડના સિરિયલ કિસરમાં અભિનેતા ઈમરાન હાશ્મીની ફિલ્મ જન્નર 2થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન્સ ફિલ્માવવામાં આવ્યા હતા.

માહી ગિલ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માહી ગીલે પણ પોતાની એક્ટિંગથી દર્શકોમાં એક અલગ ઓળખ બનાવી છે. માહી ગિલે ફેમસ અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ ડીથી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

મનારા ચોપરા
મનારા ચોપરાએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ઝિદથી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી પરંતુ મનારાના બોલ્ડ સીન્સ આજે પણ દર્શકોની વચ્ચે ચર્ચામાં છે.

સની લિયોન
સની લિયોને જીસ્મ 2થી અભિનયની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

પાઓલી ડેમ
આ યાદીમાં પાઓલી ડેમનું નામ પણ સામેલ છે. બંગાળી સિનેમા પછી અભિનેત્રીએ હેટ સ્ટોરીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. પાઓલીએ આ ફિલ્મમાં એક પછી એક બોલ્ડ સીન્સ પણ આપ્યા, જેનાથી દર્શકોને પરસેવો છૂટી ગયો હતો.

પૂનમ પાંડે
પૂનમ પાંડેએ ફિલ્મ નશામાં પણ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ સીન્સને કારણે અભિનેત્રી ઘણી ચર્ચામાં રહી હતી.

સુરવીન ચાવલા
સુરવીન ચાવલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું હતું. સુરવીન ચાવલાએ ફિલ્મ હેટ સ્ટોરી 2માં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી.

સોનાલી રાઉત
સોનાલી રાઉતે હિમેશ રેશમિયાની ફિલ્મ ધ એક્સપોઝથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં સોનાલી મંદાકિનીથી પ્રેરિત અવતારમાં જોવા મળી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
