For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંંગના રાણાવતે ખેડૂતોને લઈ એવું ટ્વીટ કર્યું કે બિગ બૉસ ફેમ હિમાંશી ખુરાના ભડકી ગઈ

કંંગના રાણાવતે ખેડૂતોને લઈ એવું ટ્વીટ કર્યું કે બિગ બૉસ ફેમ હિમાંશી ખુરાના ભડકી ગઈ

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનોને લઈ લોકો બે મત છે અને એક પછી એક કેટલાય ટ્વીટ આ મામલે સામે આવી રહ્યાં છે. હાલ એક સમાચાર સૌથી વધુ ચર્ચામાં છે અને એ છે હિમાંશી ખુરાનાએ કંગના રાણાવતના એક પોસ્ટને લઈ તેમના પર નિશાન સાધ્યું. ઉલ્લેખનીય છે કે કંગના રાણાવતે હાલમાં જ એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે ખેડૂતોના નામે સૌકોઈ પોતાની રોટલીઓ સેકવામાં લાગ્યા છે.

કંગનાએ 90 વર્ષીય બિલકિસ બાનોને લઈને પણ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ્સ બાદ તે ઘણી ટ્રોલ થઈ હતી અને લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. તેમના આ ટ્વીટ પર હિમાંશીએ પણ નિશાન સાધ્યું. હિમાંશી અવારનવાર સોશિયલ મીડિયા પર ગમે તેની સામે થઈ જાય તે ઘણું જોયું છે. તેમણે લખ્યું કે... 'ઓહ... તો હવે તે નવી સ્પોકપર્સન છે. વાતને ખોટું એંગલ આપવાનું કોઈ આની પાસેથી સીખે. જેથી કાલે આ લોકો કંઈક કરે.'

હિમાંશી આગળ બોલી

હિમાંશી આગળ બોલી

દંગા કેમ થશે તેનું કારણ પહેલેથી જ ફેલાવી દીધું... સ્માર્ટ અને પહેલી ગવર્નમેન્ટથી પંજાબી ખુશ નહોતા અને અત્યારે પણ નથી. જો અમારા સીએમ સાહેબ આવીને કંઈક કરે ચે તો ખુદ ઠંડમાં રસ્તાઓમાં ના નિકળત.

તેજીથી વાયરલ

તેજીથી વાયરલ

જે બાદ હિમાંશીનું આ ટ્વીટ તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને જોવાનું છે કે આના પર કંગના રાણાવત કેવી રીતે રિએક્ટ કરે છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવતને લઈ મશહૂર છે કે તે હંમેશા લોકો પર નિશાન સાધે છે અને સરકારના સમર્થનમાં સતત તેના ટ્વીટ્સ જોવા મળે છે.

ટ્રોલ થાય છે

ટ્રોલ થાય છે

કેટલીયવાર લોકો તેની વાતોથી સહમત થાય છે તો કેટલીય વાર જોવા મળે છે કે તે ખરાબ રીતે ટ્રોલ થાય છે અને પોતાની વાતો કહેતી રહે છે.

ખેડૂત આંદોલન

ખેડૂત આંદોલન

ખેડૂત આંદોલનની વાત કરીએ તો હાલ ખેડૂતો રસ્તા પર છે અને સરકાર પાસે પોતાની વાતો મનાવવા માટે આગળ વધી રહ્યા છે.

કાલે શિવસેનામાં શામેલ થઈ શકે છે ઉર્મિલા માતોંડકરઃ સંજય રાઉતકાલે શિવસેનામાં શામેલ થઈ શકે છે ઉર્મિલા માતોંડકરઃ સંજય રાઉત

English summary
Himanshi khurrana slams Kangana ranaut on her Tweet over Farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X