Happy Birthday Hrithik Roshan : આ સુપરહિટ ફિલ્મોને ઠુકરાવીને પસ્તાઈ ચુક્યો છે ઋતિક રોશન
ઋતિક રોશન 59 વર્ષનો થયો છે. આટલા વર્ષોમાં તેને બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો કરી છે જો કે સફળ ફિલ્મો સાથે સાથે કેટલીક ફિલ્મો એવી પણ છે જેને ઠુકરાવીને તેને મોટો પસ્તાવો થયો હશે.
બોલિવૂડના મોટા સ્ટારની યાદીમાં સામેલ ઋતિક રોશન 59 વર્ષનો થયો છે. આટલા વર્ષોમાં તેને બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો કરી છે જો કે સફળ ફિલ્મો સાથે સાથે કેટલીક ફિલ્મો એવી પણ છે જેને ઠુકરાવીને તેને મોટો પસ્તાવો થયો હશે. આ લિસ્ટમાં બાહુબલી સહિતની મોટી ફિલ્મો સામેલ છે.

લગાન
વર્ષો પછી પણ આજે જે ફિલ્મની ચર્ચાઓ છે તે ફિલ્મ લગાન પણ એક સમયે ઋતિક રોશનને ઓફર કરાઈ હતી. જો કે રિપોર્ટ અનુસાર, તેને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

રંગ દે બસંતી
આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતી એક માઈલ સ્ટોન ફિલ્મ હતી. અહેવાલો અનુસાર આ ફિલ્મમાં ઋતિક રોશનને કરણ સિંઘાનિયાનો રોલ ઓફર કરાયો હતો. જો કે તેને આ રોલ ઠુકરાવ્યો. આ ફિલ્મ સફળ ફિલ્મોમાં સામેલ છે.

સ્વદેશ
બોલિવૂડની કેટલીક ચર્ચિત ફિલ્મોમાં સામેલ સ્વદેશ પણ ક્યારેક ઋતિક રોશનના ભાગે આવવાની હતી. આ ફિલ્મ પણ ઋતિકે ઠુકરાવી હતી.

મૈં હું ના
મૈં હું ના એ શાહરૂખ ખાનની સફળ ફિલ્મોમાની એક છે. આ ફિલ્મમાં શાહરૂખ અને સુષ્મિતા સેનની કેમેસ્ટ્રી ફેન્સને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં ઋતિકને શાહરૂખના નાના ભાઈનો રોલ ઓફર થયો હતો. જો તે તેને ઠુકરાવ્યો હતો.

પિકં પૈંથર 2
માત્ર બોલિવૂડ જ નહીં, ઋતિક રોશન હોલિવૂડ ફિલ્મો પણ ઠુકરાવી ચુક્યો છે. અહેવાલો અનુસાર ઋતિક રોશનને હોલિવૂડ ફિલ્મ પિંક પૈંથર 2 ઓફર કરાઈ હતી. જે તેને ઠુકરાવી હતી.

બાહુબલી
ઋતિક રોશનને કોઈ ફિલ્મ ઠુકરાવવાનો સૌથી વધુ અફસોસ હશે તો તે બાહુબલી માટે હશે. અહેવાલો અનુસાર તેને બાહુબલીમાં બાહુબલીનો રોલ ઓફર કરાયો હતો. કોઈ કારણોથી તેને આ ફિલ્મ છોડી.

દિલ ચાહતા હૈ
આમિર ખાન અને સૈફ અલી ખાન સાથે અક્ષય ખન્નાની આ ફિલ્મ માટે પણ મેકર્સે ઋતિક રોશનને ઓફર કરી હતી. આ ફિલ્મમાં તેને અક્ષય ખન્નાની જગ્યાએ રોલ ઓફર થયો હતો અને તેને ઠુકરાવ્યો હતો.

બંટી ઓર બબલી
અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની સુપરહિટ ફિલ્મ બંટી ઓર બબલી માટે પણ ક્યારેક મેકર્સે ઋતિક રોશનનો સંપર્ક કર્યો હતો. આ રોલ ઋતિકે ઠુકરાવ્યો અને પછી તેને ચોક્કસ અફસોસ થયો હશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
