રિતિક અને કંગના: એકબીજાને મોકલેલી પર્સનલ તસ્વીરો કરી રહ્યા છે લીક

રિતિક રોશન અને કંગના રાણાવત નો વિવાદિત કેસ વધુ ને વધુ અટપટો બનતો જઈ રહ્યો છે. મહેશ ભટ્ટ ની સલાહ લિધા પછી પણ તેઓ એ જ કરી રહ્યા છે જે તેમનું મન કરી રહ્યું છે. તેમને કંગના રાણાવત ની બીજી કેટલીક તસ્વીરો અને મેલ વાયરલ કરી નાખ્યા.

કેટલીક તસ્વીરોમાં કંગના રાણાવત નો રિતિક રોશન માટેનો પ્રેમ સાફ સાફ જોઈ શકાઈ છે. કેટલીક તસ્વીરો બતાવી રહી છે કે તેને કોઈ દિમાગી પરેશાની ચોક્કસ છે. કેટલાક મેલમાં તો તેને દીપિકા, કંગના થી લઈને પ્રિયંકા ને પણ ખેચી લિધી છે.

કેટલાક મેલમાં કંગના રિતિક રોશન ને ગાળો પણ આપી રહી છે. વધુમાં એટલું જ કે કંગના વિરૃધ જે કઈ પણ થઇ શકે છે તે બધું જ રિતિકે જાહેર કરી દીધું છે. તેને ઈરાદો સાફ છે કે કંગના આખી દુનિયા સામે માફી માંગે અને કહે કે રિતિક તેના બોયફ્રેન્ડ ક્યારેય પણ ના હતા.

હવે રિતિકે આટલું બધું કરી જ દીધું છે તો કંગના એ પણ તેની અને રિતિક ની કેટલીક તસ્વીરો લીક કરી છે. આ તસ્વીરોમાં બંને ખુબ જ નજીક દેખાઈ રહ્યા છે.

લીક ફોટો

લીક ફોટો

કંગનાના એક મિત્રે આ ફોટો લિધો છે, જે ક્રીશ 3 પછીનો છે. આ ફોટોમાં બંને ખુબ જ નજીક દેખાઈ રહ્યા છે.

બેંગ બેંગ કી જય હો

બેંગ બેંગ કી જય હો

રિતિકે વધુ એક તસ્વીર લીક કરી છે જેમાં કંગના હવન કરી રહી છે અને ફોટો સાથે તેને લખ્યું છે કે બેંગ બેંગ ની જય હો.

પ્રિયંકા થી દીપિકા

પ્રિયંકા થી દીપિકા

કંગના એ એક મેલમાં લખ્યું છે કે તમે બધા સામે મારા વખાણ કેમ નથી કરતા. તમે દીપિકા, પ્રિયંકા, સોનમ બધાના જ વખાણ કરો તો મારા કેમ નથી કરતા.

હા, હું તૈયાર છુ

હા, હું તૈયાર છુ

કંગના એ રિતિક ને એક એડની ફોટો મોકલી જે એડ માં રિતિક પૂછી રહ્યા હતા કે શું તમે ભવિષ્ય માટે તૈયાર છો? જેના જવાબમાં કંગના એ કહ્યું હતું કે હા, હું તૈયાર છુ.

છોકરીઓથી પરેશાની

છોકરીઓથી પરેશાની

કંગનાએ મેલમાં લખ્યું હતું કે જે હેરોઈન સાથે ગળે મળે છે તે કોઈ જ તને કામ નથી આવવાની, બધી જ બિકાવ છે. ભરોષો ના હોઈ તો શરત લગાવી જો.

શું સમજે છે તું

શું સમજે છે તું

કંગના એ કહ્યું કે કે સુ સમજે છે તારી જાત ને કે તું હિરો બની ગયો છે. હેરોઈનની કમરમાં હાથ નાખી ને ફોટો પડાવે છે અને તેને કિસ કરે છે.

આ છોકરીઓ પબ્લિક પ્રોપટી છે

આ છોકરીઓ પબ્લિક પ્રોપટી છે

કંગના એ લખ્યું કે આ છોકરીઓ તો પબ્લિક પ્રોપટી છે. કોઈની પણ સાથે કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે તેનેથી દુર રહે.

ફરી મેલ ચેક કર્યો

ફરી મેલ ચેક કર્યો

તે આજે ફરી મારો મેલ ચેક કર્યો. બંધ કર આ બેવકૂફ. આજ કાલ હું ઘણી ગાળો સીખી રહી છું. બેવકૂફ મને ખબર છે કે તે મારું એકાઉન્ટ હેક કર્યું છે.

પોતાની ઓકાતની કોઈ શોધી લે

પોતાની ઓકાતની કોઈ શોધી લે

કંગના એ લખ્યું કે ઘણું થઇ ગયું તારું હવે તું નીકળી લે. ચુપચાપ પોતાના ઓકાતની કોઈ શોધી લે. છેલ્લીવાર સમજાવી રહી છું કે મારું મેલ ચેક કરવાનું બંધ કરી દે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X