Pics : સન્ની-શર્લિન જેમ અશ્લીલ હરકતો નથી કરતી : વીણા
મુંબઈ, 16 ઑક્ટોબર : ફરી એક વાર પાકિસ્તાનની વિવાદાસ્પદ અભિનેત્રી વીણા મલિકે વિવાદાસ્પદ નિવેદન આપી હોબાળો ઊભો કર્યો છે. વીણાએ દિલ્હીમાં એક ફોટોશૂટ દરમિયાન જણાવ્યું - હું એક ઇંટરનેશનલ હસ્તી છું. તેથી પ્લીઝ મારી સરખામણી શર્લિન ચોપરા જેવી કોઈ પોર્ન સ્ટાર સાથે ન કરો તો સારૂં રહેશે. વીણાના આ તીખા તેવરો જોઇ ત્યાં હાજર તમામ પત્રકારો સ્તબ્ધ રહી ગયાં કે વીણાએ કેટલા બિંદાસ્તપણાથી શર્લિનને પોર્ન સ્ટાર કહી નાંખ્યું અને પોતાની જાતને તેમનાથી બહેતર ગણાવી દીધાં.
વીણા આમ કેમ વિફરી ગયાં? હકીકતમાં તેમને સવાલ કરાયો હતો કે જ્યારે તેમની સરખામણી શર્લિન ચોપરા સાથે કરવામાં આવે છે, ત્યારે તેમને કેવો અનુભવ થાય છે? બસ, આ સવાલે વીણા ભડકી ઉઠ્યાં. વીણા મલિકની હૉટ અદાઓ અને ફિલ્મો જોઈ લોકોને લાગે છે કે વીમા મલિક પોતાની સરખામણી શર્લિન ચોપરા, સન્ની લિયોન અને પૂનમ પાન્ડે સાથે કરે છે. તેથી આ સવાલ કરાયો હતો.
આ કોઈ પહેલો પ્રસંગ નથી કે જ્યારે વીણા મલિક આ પ્રકારની વાત કરી રહ્યા હતાં. અગાઉ પોતાની ફ્લૉપ ફિલ્મ ઝિંદગી 50 50 દરમિયાન પણ વીણાએ એક પ્રમોશનલ ઇવેંટમાં આ જ પ્રકારની વિચિત્ર વાત કરી હતી. ત્યારે વીણા મલિકે શર્લિન ચોપરાને નહીં, પણ સન્ની લિયોનને નિશાન બનાવી હતી.
આવો જોઇએ વીણા મલિકનું હૉટ ફોટોશૂટ અને જાણીએ વધુ વિગતો :

સેક્સી એટલે પોર્ન સ્ટાર નહીં
વીણાએ જણાવ્યું - હું સેક્સી છું. તેથી લોકો મને પોર્ન સ્ટાર ન કહી શકે. હું જાણીજોઈને ન્યુડ સીન્સ નથી આપી શકતી.

બૅકલેસ-કિસિંગ સીન સામાન્ય
વીણાએ જણાવ્યું - હા બૅકલેસ અને કિસિંગ સીન આપનાર હું એકલી અભિનેત્રી નથી. આ સામાન્ય બાબત છે.

સુપર મૉડેલ
વીણા મલિક હાલ પોતાની આવનાર ફિલ્મ સુપર મૉડેલ અંગે ચર્ચામાં છે.

બિકિની ક્વીન
વીણા મલિકે સુપર મૉડેલ ફિલ્મમાં મન મૂકીને બિકિની પહેરી છે. એક-બે સીનમાં જ તેઓ ડ્રેસમાં દેખાયા છે.

ફિજીમાં શૂટિંગ
સુપર મૉડેલ ફિલ્મના નિર્માતા નવીન બત્રા છે. ફિલ્મનું શૂટિંગ ફિજી ખાતે થયું છે.

અશ્મિત પટેલ
સુપર મૉડેલ ફિલ્મમાં વીણાના કહેવાતા બૉયફ્રેન્ડ અશ્મિત પટેલ પણ છે. તેઓ ફિલ્મમાં ફોટોગ્રાફરનો રોલ કરી રહ્યાં છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
