સન્નીનો ‘મૅન્ડેટ’ : ‘હું જે ઇચ્છુ, તે કરુ છું... ભારતીય પુરુષો ભયભીત કેમ?’!

મુંબઈ, 11 એપ્રિલ : સન્ની લિયોન બૉલીવુડમાં ખૂબ નામ કમાવી શકે છે. જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોનને તાજેતરમાં જ રિલીઝ થયેલી રાગિણી એમએમએસ 2ની સફળતા વધુ આગળ લઈ જીઈ શકે છે, પરંતુ લાગે છે કેઆ ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર તેમની આ ઇમેજમાંથી બહાર આવવાના મૂડમાં નથી.

એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મની સફળતા બાદ આજકાલ સન્ની લિયોનની ખૂબ ડિમાંડ છે અને તેનો તાજો દાખલો છે કે આ બૅબી ડૉલ મૅન્ડેટ મૅગેઝીનના કવર પેજ ઉપર સ્થાન પામી છે. મૅગેઝીનના કવર પેજ ઉપર સન્ની લિયોન ડૅરિંગ અવતારમાં છે. એટલું જ નહીં, સન્ની લિયોને મૅન્ડેટ મૅગેઝીનની આ એપ્રિલ આવૃત્તિનું ધડાકાભેર અનાવરણ પણ કર્યું.

સન્ની લિયોન મૅન્ડેટ મૅગેઝીન કવરનું અનાવરણ કરવા માટે યુઝ્યુઅલ ગ્લૅમરસ અવતારમાં પહોંચ્યા હતાં અને મીડિયા પણ આશ્ચર્યચકિત થઈ ગયું કે જ્યારે તેને ખબર પડી કે કવર પેજ પર સન્ની લિયોન છે. ભૂતપૂર્વ પોર્ન સ્ટાર સન્ની આ કવર પેજ પર આકર્ષક અને માદકતા છલકાવતું ટૉપ અને શૉર્ટ સ્કર્ટ પહેરેલાં છે. એટલું જ નહીં, સન્નીએ એક પુરુષને એવી રીતે રસ્સી વડે જકડ્યો છે કે જાણે કોઈ કૂતરાને પડકી રાખ્યો હોય.

ચાલો જોઇએ મૅન્ડેટ પર સન્ની લિયોન અને અનાવરણ સમારંભની તસવીરો :

મૅન્ડેટ પર સન્ની લિયોન

મૅન્ડેટ પર સન્ની લિયોન

સન્ની લિયોને મૅન્ડેટ મૅગેઝીન ઉપર સ્થાન મેળવ્યું છે. તેઓ એપ્રિલ 2014ની આવૃત્તિના કવર પેજ પર દેખાઈ રહ્યાં છે.

મૅગેઝીન કવરનું અનાવરણ

મૅગેઝીન કવરનું અનાવરણ

સન્ની લિયોને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એક સમારંભમાં મૅન્ડેટ મૅગેઝીનના કવર પેજનું અનાવરણ કર્યુ હતું.

પતિ ડૅનિયલ હાજર

પતિ ડૅનિયલ હાજર

મૅન્ડેટ મૅગેઝીનના કવર પેજના અનાવરણ પ્રસંગે સન્ની લિયોનના પતિ ડૅનિલય વેબર પણ હાજર હતાં.

હું જે ઇચ્છુ છું...

હું જે ઇચ્છુ છું...

મૅન્ડેટ મૅગેજીનના કવર પેજ પર સન્ની લિયોન ખૂબ જ માદક લાગી રહ્યાં છે. તેઓ કહે છે - હું જે ઇચ્છુ છું... તે કરુ છું. તમારે પણ કરવું જોઇએ. ઉપરાંત સન્ની લિયોન પ્રશ્ન પણ કરે છે કે ભારતીય પુરુષો ભયભીત કેમ છે?

જૂની છબી ઝળકી

જૂની છબી ઝળકી

જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોનને તાજેતરમાં જ રિલીઝ થયેલી રાગિણી એમએમએસ 2ની સફળતા વધુ આગળ લઈ જીઈ શકે છે, પરંતુ કવર પેજ પર તેમની તસવીર જોઈને લાગે છે કે આ ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર તેમની આ ઇમેજમાંથી બહાર આવવાના મૂડમાં નથી.

સન્ની ઇન ડિમાંડ

સન્ની ઇન ડિમાંડ

એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મની સફળતા બાદ આજકાલ સન્ની લિયોનની ખૂબ ડિમાંડ છે અને તેનો તાજો દાખલો છે કે આ બૅબી ડૉલ મૅન્ડેટ મૅગેઝીનના કવર પેજ ઉપર સ્થાન પામી છે.

મીડિયા પણ આશ્ચર્યચકિત

મીડિયા પણ આશ્ચર્યચકિત

સન્ની લિયોન મૅન્ડેટ મૅગેઝીન કવરનું અનાવરણ કરવા માટે યુઝ્યુઅલ ગ્લૅમરસ અવતારમાં પહોંચ્યા હતાં અને મીડિયા પણ આશ્ચર્યચકિત થઈ ગયું કે જ્યારે તેને ખબર પડી કે કવર પેજ પર સન્ની લિયોન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X