આયટમ સૉંગ કરવા સામે વાંધો નથી : કાજોલ

મુંબઈ, 15 માર્ચ : કુછ કુછ હોતા હૈ અને કભી ખુશી કભી ગમ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી કાજોલનું કહેવું છે કે જો ફિલ્મની જરૂરિયાત હોય, તો તેઓ આયટમ સૉંગ પણ જરૂર કરશે.

kajol

કાજોલનું કહેવું છે - મને આયટમ સૉંગ જોવું ગમે છે. અનેક વાર તે ફિલ્મ માટે ખૂબ જ જરૂરી હોય છે અને ફિલ્મની વાર્તાને આગળ પણ ધપાવે છે. ફિક્કી દ્વારા મીડિયા એન્ડ એંટરટેનમેંટ વિષય પર યોજાયેલ સમારંભમાં કાજોલે આ વાત કહી.

કાજોલે કરણ જૌહર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું - હું ફિલ્મોમાં કમબૅક કરવા તૈયાર છું, પરંતુ મને મજબૂત સ્ક્રિપ્ટ નથી મળી રહી. કાજોલે એમ પણ જણાવ્યું કે તેઓ લીક સે હટકે ભૂમિકાઓ કરવા તૈયાર છે.

આઠ વરસની વયથી વાંચવાના શોખીન રહેલાં કાજોલે જણાવ્યું કે તેઓ એક સારી સ્ક્રિપ્ટ ઇચ્છે છે કે જે તેમને જુદો રોલ કરવાની તક આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X