કંગનાને જાગ્યા માં બનવાના અભરખા
"હું માં બનવા માંગુ છું. હવે હું સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઇ ચૂકી છું." - કંગના રાણાવત
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત હંમેશા કોઇ ને કોઇ વાતે સમાચારમાં રહે છે. હમણાં જ કંગનાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં માં બનવાની ઇચ્છા જાહેર કરતાં તે ફરી સમાચારોમાં છે. કંગનાનું કહેવું છે કે હવે તે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઇ ગઇ છે.

કંગનાએ જણાવ્યું હતું કે, "મને ક્યારેય કલ્પની નહોતી આવી કે હું આ વિશે વાત કરીશ. હું માં બનવા માંગુ છું. મારા ખ્યાલથી હું હવે સંપૂર્ણ રીતે આત્મિર્ભર થઇ ચૂકી છું."
અહીં જુઓ - Trailer: જોલી એલએલબી ટુ..સલમાન + અક્ષય + ધમાકેદાર ડાયલોગ્સ!!
ફિલ્મ 'ગેંગસ્ટર'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર કંગના રાણાવતે 'ક્વીન' અને 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મોથી પોતાની એક અલગ જગ્યા બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.












Click it and Unblock the Notifications
