Trailer:જોલી એલએલબી 2..સલમાન + અક્ષય + ધમાકેદાર ડાયલોગ્સ!!
અક્ષય કુમારની નવી ફિલ્મ જોલી એલએલબી 2નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે, જેના ડિરેક્ટર છે સુભાષ કપૂર.
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મોનો ક્રેઝ વધતો જોવા મળ્યો છે. પોતાના પ્રોમિસિંગ પર્ફોમન્સ અને ગબ્બર, હોલિડે, એરલિફ્ટ, સ્પેશ્યિલ 26, બેબી જેવી સેન્સિબલ અને એન્ટરટેઇનિંગ ફિલ્મો દ્વારા તેણે પોતાની અલગ જ ઇમેજ ઊભી કરી છે. તેની ફિલ્મોમાં એન્ટરટેઇન્મેન્ટની 100% ગેરંટિ હોય છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ જોલી એલએલબી 2નું ટ્રેલર રિલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મની પહેલી સિરિઝમાં અશરદ વારસી અને અમૃતા રાવ લીડ રોલમાં જોવા મળ્યા હતા, જ્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને હુમા કુરેશી જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર સુભાશ કપૂર છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે, ટ્રેલર પરથી જ ખ્યાલ આવે છે કે પ્રથમ ફિલ્મની માફક જ આ ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ જ મજેદાર હશે.
ફિલ્મનું ટ્રેલર જુઓ અહીં..












Click it and Unblock the Notifications
