IIFA નોમિનેશન લિસ્ટ: હૈદરને પછાડતી 2 સ્ટેટ્સ, ક્વિન પાછળ
[બોલીવુડ સમાચાર] કંગના રાણાવત ફિલ્મફેર અને નેશનલ પુરસ્કારની ખુશીમાં ભલે નાચી રહી હોય પરંતુ હવે તેમની મુસ્કાન હવે થોડી ફિક્કી પડી જશે. 15માં આઇફા એવોર્ડ્સની નોમિનેશન લિસ્ટ આવી ચૂકી છે અને આલિયા ભટ્ટ-અર્જુન કપૂરની 2 સ્ટેટ્સે શાહિદ કપૂરની હૈદરને પાછળ કરી દીધી છે.
આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની 2 સ્ટેટ્સને કુલ 9 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી જ્યારે હૈદરને 8 નોમિનેશનથી સંતોષ માનવો પડ્યો છે. ત્રીજા નંબર પર છે આમિર ખાનની પીકે, જેને 6 નોમિનેશનની સાથે જ્યારે કંગનાની ક્વિન પાંચ નોમિનેશનની સાથે ખૂબ જ પાછળ રહી ગઇ છે.
આવો જોઇએ 15માં આઇફા એવોર્ડની નોમિનેશન લિસ્ટ:

2 સ્ટેટ્સ કે હૈદર?
ક્વિન, 2 સ્ટેટ્સ, પીકે, હાઇવે, હૈદર, મેરી કોમ

બેસ્ટ ડાયરેક્ટર
વિકાસ બહલ- ક્વિન,
વિશાલ ભારદ્વાજ- હૈદર,
રાજકુમાર હિરાની- પીકે,
અભિષેક બર્મન- 2 સ્ટેટ્સ,
ઇમ્તિયાઝ અલી- હાઇવે

બેસ્ટ એક્ટર
શાહિદ કપૂર- હૈદર,
આમિર ખાન- પીકે,
અર્જુન કપૂર- 2 સ્ટેટ્સ
ઋત્વિક રોશન- બેંગ બેંગ
રણદીપ હુડ્ડા- હાઇવે
શાહરુખ ખાન- હૈપ્પી ન્યૂ યર

બેસ્ટ અભિનેત્રી
કંગના રાણાવત- ક્વિન
આલિયા ભટ્ટ- 2 સ્ટેટ્સ
પ્રિયંકા ચોપડા- મેરી કોમ
દીપિકા પાદુકોણ- હેપ્પી ન્યૂ યર
રાની મુખર્જી- મર્દાની
અનુષ્કા શર્મા- પીકે

બેસ્ટ સપોર્ટિંગ રોલ- મેલ
રોનિત રૉય- 2 સ્ટેટ્સ
રિતેશ દેશમુખ- એક વિલેન
કેકે મેનન- હૈદર
રણદીપ હુડ્ડા- કિક
ઇનામુલહક- ફિલ્મિસ્તાન
નસીરુદ્દીન શાહ- ફાઇંડિંગ ફૈની

બેસ્ટ સપોર્ટિંગ રોલ- ફિમેલ
તબૂ- હૈદર
અમૃતા સિંહ- 2 સ્ટેટ્સ
લીઝા હેડન- ક્વિન
જુહી ચાવલા- ગુલાબ ગેંગ
હુમા કુરેશી- ડેઢ ઇશ્કિયા

કોમેડી રોલ
શારિબ હાશમી- ફિલ્મિસ્તાન
સંજય દત્ત- પીકે
વરૂણ ધવન- મે તેરા હીરો
ગોવિંદા- હેપ્પી એડિંગ

નેગેટિવ રોલ
રિતેશ દેશમુખ- એક વિલેન
નવાજુદ્દીન સિદ્દીકી- કિક
કેકે મેનન- હૈદર

મ્યુઝિક
શંકર,અહેસાન,લોય- 2 સ્ટેટ્સ
મિથૂન, અંકિત તિવારી- એક વિલેન
વિશાલ ભારદ્વાજ- હૈદર
યોયો હની સિંહ, પ્રીતમ- યારિયા

શ્રેષ્ઠ વાર્તા
વિકાસ બહલ, ચૈતાલી પરમાર, પરવેઝ શેખ- ક્વિન
ચેતન ભગત- 2 સ્ટેટ્સ
અભિજાત જોશી, રાજકુમાર હીરાની- પીકે

ગીતકાર
મનોજ મુંતશિર- ગલિયા..- એક વિલેન
રશ્મિ સિંહ- મુસ્કુરાને.. સિટીલાઇટ્સ
અમિતાભ ભટ્ટાચાર્ય- મસ્ત મગન... 2 સ્ટેટ્સ

સિંગર - મેલ
અંકિત તિવારી- ગલિયા
અર્જિત સિંહ- મુસ્કુરાને કી વજહ
મીકા સિંહ- જુમ્મે કી રાત
સુખવિંદર- બિસ્મિલ..

સિંગર- ફીમેલ
કનિકા કપૂર- બેબી ડોલ
સુલ્તાના
જ્યોતિ નૂરાની- પટાખા ગુડ્ડી
શ્રેયા ઘોષાલ- સમજાવા












Click it and Unblock the Notifications
