Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેટા માટે Backless થઈ બર્ફી ગર્લ ઇલિયાના : અગાઉ કોણે-કોણે કર્યો આવો સાહસ!

મુંબઈ, 24 સપ્ટેમ્બર : જાણે મૈં તેરા હીરોમાં કંઇક બાકી રહી ગયુ હોય, તેમ ઇલિયાના હવે પીપલ ફૉર એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા માટે બૅકલેસ થયાં છે. ઇલિયાનાએ પેટા માટે આપેલા પોઝમાં ખુલ્લા ખભા બતાવ્યા છે. ટ્વિટર પોસ્ટ કરેલ તસવીર નીચે ઇલિયાનાએ લખ્યું - Say No To Angora Fur And Wool.

ઇલિયાનાનું પેટા પ્રત્યેનું આ સમર્થન અહીં જ નથી અટકતું. તેઓ આ પોઝના લૉન્ચિંગ પ્રસંગે જે ટી શર્ટ પહેરીને આવ્યા હતાં, તેમાં પણ Fur (ખાલ) પર ચોકડી મારેલી છે.

બર્ફી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર ઇલિયાના પેટાના એડ કૅમ્પેનમાં પણ બૅકલેસ ડ્રેસમાં દેખાયા હતાં. પેટા અને લૅક્મે ફૅશન વીકે ‘Extra VEGAN za' (vegan means non- animal)' નામે આ કેમ્પેન લૉન્ચ કર્યો છે. ઇલિયાનાની છેલ્લી ફિલ્મ મૈં તેરા હીરો હતી કે જેમાં તેઓ વરુણ ધવન સાથે દેખાયા હતાં.

ચાલો તસવીરોમાં જોઇએ ઇલિયાના અને બીજી અભિનેત્રીઓ દ્વારા પેટા માટે અપાયેલ પોઝ :

બૅકલેસ થઈ બર્ફી ગર્લ

બૅકલેસ થઈ બર્ફી ગર્લ

બર્ફી ગર્લ ઇલિયાના પેટાના એડ કેમ્પેન માટે બૅકલેસ થયાં છે.

હૉટ પોઝ

હૉટ પોઝ

ઇલિયાનાએ એંગોરા અને તેની ખાલ તથા ઉન વિરુદ્ધની આ એડ ઝુંબેશ માટે હૉટ પોઝ આપ્યો છે.

અનાવરણ

અનાવરણ

ઇલિયાનાએ મુંબઈ ખાતે યોજાયેલ એક ઇવેંટમાં પેટા માટે અપાયેલ પોતાના પોઝનું અનાવરણ કર્યુ હતું.

યાના ગુપ્તા

યાના ગુપ્તા

દમ ફિલ્મના આયટમ સૉંગ બાબૂજી જરા ધીરે ચલો... દ્વારા જાણીતા બનેલા હૉટ એન્ડ સલ્ટ્રી યાના ગુપ્તાએ પેટા માટે આવો પોઝ આપ્યો હતો.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

પેટાની પક્ષી બચાવો ઝુંબેશ માટે જ્હૉને શર્ટલેસ બોલ્ડ પોઝ આપ્યો હતો.

રવીના ટંડન

રવીના ટંડન

રવીના ટંડને પણ પેટા માટે હૉટ પોઝ આપ્યો હતો.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

હરિયાળીને સપોર્ટ કરવા નેહાએ લીફ ડ્રેસ પહેરી પોઝ આપ્યો હતો.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

ઓહ! રસ્સી અને સાંકળથી બંધાયેલા શર્લિન ચોપરા. આ બૅડરૂમ છે, સર્કસ નથી.

રીચા ચડ્ઢા

રીચા ચડ્ઢા

બોલ્ડ એક્ટ્રેસ રીચા ચડ્ઢાએ પેટાની માછલી બચાવો ઝુંબેશ માટે મત્સ્ય-કન્યાનો રૂપ ધર્યો હતો.

જિયા ખાન

જિયા ખાન

સ્વર્ગસ્થ અભિનેત્રી જિયા ખાને પણ વન્ય જીવ સંરક્ષણ માટે આ પાંજરામાં કેદ અવસ્થામાં હૉટ પોઝ આપ્યો હતો.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

શ્રીલંકન બ્યુટી જૅકલીને ઘોડા સંરક્ષણના ટેકામાં પેટા માટે પોઝ આપ્યો હતો.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

કૂતરાઓને પ્રેમ કરનાર ઇમરાન ખાને તે અંગેની ઝુંબેશ દરમિયાન પોઝ આપ્યો હતો.

મજા પડી જાય... નીચેની લિંક ક્લિક કરો

મજા પડી જાય... નીચેની લિંક ક્લિક કરો

Wanted : આ બૉલીવુડ Hotties આયટમ ડાન્સ કરે તો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X