પિંક બિકીનીમાં પાણી વચ્ચે આગ લગાવતી જોવા મળી જન્નત ગર્લ, જુઓ હોટ એન્ડ બોલ્ડ અંદાજ
બોલિવૂડમાં જન્નત ગર્લના નામે જાણીતી સોનલ ચૌહાન આ દિવસોમાં ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. બિંદાસ્ત બિકીની ફોટો શેર કરતી રહેતી સોન ચૌહાને હવે લેટેસ્ટ બિકીની અવતારથી સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.
ઈમરાન હાશમી સાથે જન્નતથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણ રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને બિંદાસ્ત અભિનેત્રી છે. આ અંદાજનો પરિચય તે તેના ફેન્સને સમયે સમયે કરાવતી રહે છે.

હાલમાં જ સોનલ ચૌહાણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો લેટેસ્ટ બિકીની અવતાર ફેન્સ સાથે શેર કર્યો છે. આ ફોટોમાં સોનલ ચૌહાણ બોલ્ડ પિંક બિકીનીમાં પાણી વચ્ચે ચીલ કરતી જોવા મળી રહી છે.
સોનલ ચૌહાણે તેના બિકીની ફોટો ફેન્સ સાથે શેર કરતા લખ્યુ કે, સુંદર સોમવારના નીલા રંગમાં ફરવાનું. આ ફોટોમાં સોનલ ચૌહાણની ખૂબસૂરતી તેના ફેન્સને ઘાયલ કરી રહી છે. સોનલ પણ અહીં ફુલ મસ્તીમાં પોઝ આપી રહી છે.
સોનલ ચૌહાણ આ બોલ્ડ અવતારમાં ક્યારેક તે બીચ પર લટાર મારી રહી છે તો ક્યારેક તે ડ્રિંક પીતી જોવા મળી રહી છે. તે પાણીમાં તો ક્યાંક તે બાથટબમાંથી પોતાની સુંદરતા દેખાડી રહી છે. તેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ કે, સેક્સી લુક બેબી. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, વાહ, હોટનેસનું કારણ શું છે અને હું ફોટોગ્રાફરને સલામ કરું છું. એકે લખ્યું, 'સુંદર અને ખૂબસૂરત સોનલ. આ રીતે લોકો સોનલની બોલ્ડ તસવીરોનો આનંદ લઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
