કરિના કપૂર સાડીમાં લાગે છે સુપર સેક્સી, 10 ફોટો જોઈને હોશ ઉડી જશે

હાલમાં જ કરિના કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગ રિલીઝ થયી છે. આ ફિલ્મ આજના જમાનાની ચાર યુવતીઓ પર આધારિત છે.

હાલમાં જ કરિના કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગ રિલીઝ થયી છે. આ ફિલ્મ આજના જમાનાની ચાર યુવતીઓ પર આધારિત છે. છોકરીઓની મિત્રતાની બોલિવૂડમાં કદાચ કોઈ પહેલી ફિલ્મ બની હશે. આ ફિલ્મના ચારે બાજુ વખાણ પણ થઇ રહ્યા છે. આ ફિલ્મમાં કરિના કપૂર સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા પણ જોવા મળશે. આ ફિલ્મમાં કરિના કપૂરનો રોલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

પ્રેગ્નન્સી પછી પહેલીવાર કરિના કપૂરે આ ફિલ્મ ઘ્વારા કમબેક કર્યું છે. ત્યારપછી કરિના કપૂરના ચારે તરફથી વખાણ થઇ રહ્યા છે. આ ફિલ્મમાં કરિના કપૂરનો ખુબ જ ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.

કરિના કપૂર તેના ગ્લેમરસ અને બિકીની અંદાઝ સાથે સાથે ઇન્ડિયન વેરમાં પણ ખુબ જ સુંદર લાગે છે. સાડીમાં કરિના કપૂર ખુબ જ સેક્સી લાગે છે. આગળ જુઓ સાડીમાં કરિના કપૂરની 10 હોટ તસવીરો...

ખુબસુરત

ખુબસુરત

આ સાડીમાં શરમાતી કરિના કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે

સુપર સેક્સી

સુપર સેક્સી

સાડીમાં કરિના કપૂર લાગી રહી છે સુપર સેક્સી

કોઈ નથી આવું

કોઈ નથી આવું

સાડીમાં કરિના કપૂર જેટલું સુંદર બીજું કોઈ નથી લાગી રહ્યું

દેશી અંદાઝ

દેશી અંદાઝ

કરિના કપૂરનો અંદાઝ પણ એકદમ દેશી છે

ઉફ્ફ યે અદા

ઉફ્ફ યે અદા

એટલું જ નહીં પરંતુ કરિના કપૂર પોતે પણ ખુબ જ સુંદર છે તેની અદાઓ ખુબ જ કાતિલ છે.

રોયલ બ્યુટી

રોયલ બ્યુટી

કરિના કપૂર સાડીમાં બિલકુલ રોયલ બ્યુટી દેખાય છે

શાનદાર અદા

શાનદાર અદા

કરિના કપૂરની અદાઓ કોઈને પણ દીવાના બનાવી શકે છે

ગ્લેમર અંદાઝ

ગ્લેમર અંદાઝ

કરિના કપૂરનો ગ્લેમર અંદાઝ તમને આ ફોટોમાં જોવા મળી જ જશે

ખુબ જ મહેનત કરી

ખુબ જ મહેનત કરી

પ્રેગ્નેન્સી પછી ફરી શેપમાં આવવા માટે કરિના કપૂરે ખુબ જ મહેનત કરી છે. તે પોતાનો ઘણો સમય જીમમાં પસાર કરતી હતી. હવે તે બિલકુલ શેપમાં આવી ચુકી છે.

ઝીરો સાઈઝ નહીં

ઝીરો સાઈઝ નહીં

કરિના કપૂર હાલમાં પોતાનું પ્રેગ્નેન્સી વજન ઓછું કરી રહી છે. પરંતુ તેમને સાફ સાફ જણાવી દીધું છે કે તેઓ ફરી ઝીરો સાઈઝ ફિગર નહીં અપનાવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X