Video: કરીના કપૂરનો આ અંદાજ આપના રિસ્ક પર જુઓ
[બોલીવુડ] કરીના કપૂરનું બ્રદર્સમાં એક આઇટમ સોંગ છે જેમાં તેનું નામ છે મેરી. તેની પહેલી ઝલક પણ અમે આપને બતાવી દીધી છે. પરંતુ જો તે એટલું પુરતું ના હોય તો ગીતનું એક ટીઝર વીડિયો રિલીઝ થયું છે કરીના તેમાં એટલી હોટ લાગી રહી છે કે તે પૂછશો જ નહીં.
એ પણ ત્યારે જ્યારે વીડિયોમાં વીડિયોમાં તેમનો ચહેરો ક્યાંય નથી દેખાઇ રહ્યો. પરંતુ કરીના ચોક્કસ પોતાના ફેન્સને આ વીડિયોથી tease કરી ચૂકી છે કારણ કે મેરીની અદાઓ જોઇને પોતાનો હોશ ગુમાવનાર છે.
આવો જોઇએ સેક્સી કરિનાની સેક્સી અદાઓ..

કરીનાનું ટિઝર રિલીઝ
બ્રદર્સ ફિલ્મમાં કરીનાનું એક આઇટમ સોંગ છે. જેનું ટિઝર હાલમાં જ લોંચ કરવામાં આવ્યું છે.

સેક્સી અદાવો
આ ટીઝર વીડિયોમાં કરીના એટલી હોટ લાગી રહી છે કે તે પૂછશો જ નહીં.

વીડિયોમાં નથી દેખાતો ચહેરો
એ પણ ત્યારે જ્યારે વીડિયોમાં વીડિયોમાં તેમનો ચહેરો ક્યાંય નથી દેખાઇ રહ્યો.
જુઓ વીડિયો
કરીના ચોક્કસ પોતાના ફેન્સને આ વીડિયોથી tease કરી ચૂકી છે કારણ કે મેરીની અદાઓ જોઇને ફેન્સ પોતાનો હોશ ગુમાવનાર છે.












Click it and Unblock the Notifications
