ગ્રીન બિકીની પહેરી પૂલમાં ઉતરી કરિશ્મા તન્ના, ફોટોએ ઈન્ટરનેટનો પારો ઉચક્યો!
કરિશ્મા તન્નાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. નાના પડદાથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. હાલમાં તેણે ગ્રીન બિકીનીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
કરિશ્મા તન્નાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. નાના પડદાથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. હાલમાં તેણે ગ્રીન બિકીનીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

બિકીની પહેરી પૂલમાં ઉતરી કરિશ્મા તન્ના
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી ગ્રીન બિકીનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.

ગ્રીન બિકીનીમાં કમાલ લાગી રહી છે
ફેમસ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાને કોઈ ઓળખની જરૂર નથી. તે સોશિયલ મીડિયા પર તેની કિલર તસવીરો દ્વારા લાઈમલાઈટનો હિસ્સો રહે છે.

કરિશ્મા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. અભિનેત્રીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.

કરિશ્મા હાલ ફ્રાંસના પ્રવાસે છે
કરિશ્મા તન્ના હાલમાં જ ફ્રાંસની ટ્રીપ પર ગઈ હતી, જ્યાં તેણે તેના પતિ સાથે ખૂબ જ મસ્તી અને ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

ફ્રાન્સ ટ્રિપના ફોટો શેર કરતી રહે છે
કરિશ્માએ ફ્રાન્સ ટ્રિપની તેની ઘણી સુંદર અને સ્ટાઇલિશ તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ પણ થઈ હતી.

કરિશ્મા આ ફિલ્મોમાં જોવા મળી છે
તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના બોલિવૂડ ફિલ્મ 'સંજુ' અને 'સૂરજ પે મંગલ ભારી'માં પણ જોવા મળી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી કરી હતી.

કરિશ્મા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તેની ગ્લેમરસ તસવીરોની સાથે તે તેના પતિ સાથેના ફોટો પણ શેર કરે છે.












Click it and Unblock the Notifications
