સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં કાર્તિક આર્યનની એન્ટ્રી? હવે થશે મોટો ધમાકો!
કાર્તિક આર્યન વિશે સમાચાર આવી રહ્યા છે. માલુમ પડ્યુ છે કે કાર્તિક આર્યન સંજય લીલા ભણશાળીની ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહ્યા છે.
હિંદી ફિલ્મોમાં જ્યારે શાનદાર સેટ અને જાનદાર કહાનીની વાત થાય ત્યારે સંજય લીલા ભણશાળીની ફિલ્મો પર તમારી નજર તો જરૂર જતી હશે. હાલમાં તેમના અને કાર્તિક આર્યન વિશે સમાચાર આવી રહ્યા છે. માલુમ પડ્યુ છે કે કાર્તિક આર્યન સંજય લીલા ભણશાળીની ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. હાલમાં કાર્તિક 6 ડિસેમ્બરે રિલીઝ થનારી પોતાની ફિલ્મ પતિ પત્ની ઓર વોના પ્રમોશનમાં બિઝી છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે કાર્તિક આર્યન...આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીમાં હોઈ શકતા હતા પરંતુ ડેટ્સ માટે તે આ ફિલ્મ કરી શક્યા નહિ. પરંતુ સંજય લીલા ભણશાળીએ તેમને આગામી ફિલ્મમાં મોકો આપી દીધો છે. જો કે આ અંગે અધિકૃત ઘોષણા થઈ નથી.

સંજય લીલા ભણશાળીની ફિલ્મનો હિસ્સો
હવે જોવાનુ એ છે કે શું મોટો ધમાકો થાય છે. પતિ પત્ની ઓર વોની વાત કરીએ તો આ ફિલ્મ મુદસ્સર અઝીઝને નિર્દેશિત કરી રહ્યા છે જેમાં કાર્તિક આર્યન ચિંટુ ત્યાગી નામના એક યુવકનો રોલ નિભાવી રહ્યા છે. વળી, ભૂમિ પેડેકર તેમની પત્નીના રોલમાં છે. વળી, અનન્યા પાંડે તેમની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે. નજર નાખીએ કાર્તિક આર્યનની અમુક શાનદાર ફિલ્મો પર...

સોનૂ કે ટીટૂની સ્વીટી
સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કાર્તિક આર્યનના શાનદાર અભિનયે લોકોને પાગલ કરી દીધા હતા.

લુકા છુપી
ફિલ્મ લુકા છુપીમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનનની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. ફિલ્મ ખૂબ ચાલી હતી.

ગેસ્ટ ઈન લંડન
ગેસ્ટ ઈન લંડનમાં કાર્તિક આર્યને લોકોને ખૂબ હસાવ્યા હતા. ફિલ્મ એવરેજ રહી હતી.

પતિ પત્ની ઓર વો
હાલમાં કાર્તિક આર્યન... પતિ પત્ની ઓર વો માટે ચર્ચામાં છે. ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

ભૂલ ભૂલૈયા 2
અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલમાં કાર્તિક આર્યન જોવા મળશે. ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
