KGF 2: શૂટિંગ શરુ, ફરી રોકી ભાઈનો ધમાકો થશે

હાલમાં જ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કેજીએફ ફિલ્મનો એક શાનદાર ધમાકો કર્યો હતો, જેમાં સુપરસ્ટાર યશ જોવા મળ્યા હતા.

હાલમાં જ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કેજીએફ ફિલ્મનો એક શાનદાર ધમાકો કર્યો હતો, જેમાં સુપરસ્ટાર યશ જોવા મળ્યા હતા. આ ફિલ્મ લોકોને ખુબ જ ગમી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મનો બીજો પાર્ટ કેજીએફ 2 પણ આવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ આજે શરુ પણ થઇ ગયું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ આજે મંદિરમાં પૂજા કરી અને તેનો શુભારંભ કર્યો. આ દરમિયાન કેટલીક ફોટો પણ સામે આવી છે, જે ફેન્સને ખુશ કરી દેશે.

આ પણ વાંચો: કલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાત

શૂટિંગ શરુ

શૂટિંગ શરુ

કેજીએફ 2 ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે અને ધમાકેદાર ખબર છે કે આ ફિલ્મમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળશે.

પૂજા કરવામાં આવી

પૂજા કરવામાં આવી

ફિલ્મના શૂટિંગની શરૂઆત પૂજાથી કરવામાં આવી, જેમાં સ્ટાર્સ પણ હાજર હતા.

યશ જોવા મળ્યા

યશ જોવા મળ્યા

સુપરસ્ટાર યશ પૂજા દરમિયાન કંઈક આવા લૂકમાં જોવા મળ્યા. તેમની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આખી ટીમે પૂજા કરી

આખી ટીમે પૂજા કરી

કેજીએફ ફિલ્મની આખી ટીમને પૂજા કરી. આ દરમિયાન તેઓ ઘણા ખુશ પણ દેખાતા હતા.

કેટલાક ખાસ લોકો જોવા મળ્યા

કેટલાક ખાસ લોકો જોવા મળ્યા

કેજીએફ ફિલ્મના સેટથી પૂજા કરતી ફોટો સામે આવી છે, જેમાં સુપરસ્ટાર યશ ફિલ્મના નિદેશક પ્રશાંત નીલ સાથે જોવા મળી રહ્યા છે.

ઘણી ભાષાઓમાં રિલીઝ

ઘણી ભાષાઓમાં રિલીઝ

કેજીએફ ચેપ્ટર 1 ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલગુ, મલયાલમ અને કન્નડ જેવી 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X