For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાત

સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે ફિલ્મ કલંકનો હિસ્સો બનવા જઈ રહ્યા છે અને આજે આ ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ગયુ કે જે ઘણુ ધમાકેદાર છે.

|
Google Oneindia Gujarati News

સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે ફિલ્મ કલંકનો હિસ્સો બનવા જઈ રહ્યા છે અને આજે આ ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ગયુ કે જે ઘણુ ધમાકેદાર છે. ટીઝર લૉન્ચિંગના પ્રસંગે બંને એક જ મંચ પર હાજર હતા અને આ નઝારો લગભગ 21 વર્ષ પછી જોવા મળ્યો છે જ્યારે બંને સાથે આવ્યા છે. આ પ્રસંગે બંને એકબીજાની પ્રશંસા કરી અને સાથે કામ કરવા અંગે પણ વાત કરી. માધુરી દીક્ષિતે સંજય દત્ત માટે કહ્યુ કે આટલા વર્ષો બાદ એક્ટર્સ સાથે કામ કરવુ ઘણુ રોમાંચક હોય છે.

{photo-feature}

English summary
Karan johar's film kalank teaser release and Sanjay dutt and Madhuri dixit express their feeling to work with each other after 21 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X