બ્લૂ સાડી સાથે બ્રાલેટમાં કમાલની બોલ્ડ લાગી રહી છે ખુશી કપૂર, જુઓ ફોટો
બોની કપૂરની લાડલી ખુશી કપૂર આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ ધ આર્ચીઝમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યુ કરે તે પહેલા જ ચર્ચામાં છે. હવે તેને સાડીમાં ફોટો શેર કરીને ઈન્ટરનેટરનો પારો ચડાવી દીધો છે.
ફિલ્મોમાં એન્ટ્રી લેતા પહેલા જ ખુશી કપૂર તેની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. હવે ખુશી કપૂરે તેના લેટેસ્ટ ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે. લેટેસ્ટ ફોટોમાં ખુશી કપૂરે સાડીમાં પોઝ આપ્યા છે. હવે તેના આ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સ્ટાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ખુશી કપૂરે તેના આ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોમાં તેની ખૂબસૂરતી ફેન્સને ઘાયલ કરી રહી છે.
આ તસવીરોમાં ખુશી કપૂર આઇસ બ્લુ સિક્વિન એમ્બ્રોઇડરી સાથે ડ્રેપ કરેલી સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે તેણીએ મેચિંગ સલ્ટ્રી બ્રાલેટ પહેર્યું છે. આ દેશી અવતારમાં ખુશી કપૂર કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.
આ સાડી સાથે ખુશીએ તેનો લુક ન્યૂડ આઈસ અને ન્યૂડ રેડ લીપ્સ સાથે પુરો કર્યો છે. ખુશી આ લુકમાં કમાલ લાગી રહી છે. હવે સોશિયલ મીડિયા પર તેના લુકના વખા થઈ રહ્યા છે.
ખુશી કપૂર ફોટોમાં તેના કમાલના ફિરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સાડીમાં પોતાની કમાલની અદાઓથી તે કેમેરા સામે પોઝ આપી રહી છે. તેનો આ દેસી લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેના અવતારને શેર કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, ખુશી કપૂર તેની આવનારી ફિલ્મ ધ આર્ચિઝમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઘણા સ્ટાર કિડ્સ ડેબ્યૂ કરતા જોવા મળશે.












Click it and Unblock the Notifications
