હેટ સ્ટોરી 2ના હૉટ કિસિંગ સીન્સ લીક, સેંસર બોર્ડે ઉઠાવ્યો વાંધો!

મુંબઈ, 6 જૂન : બૉલીવુડ નિર્માતા વિક્રમ ભટ્ટની ફિલ્મ હેટ સ્ટોરી 2માં અભિનેત્રી સુરવીન ચાવલા અને જય ભાનુશાળી વચ્ચેના કિસિંગ સીન્સ ઇંટરનેટ ઉપર લીક થઈ ગયાં છે, તો બીજી બાજુ સેંસર બોર્ડે પણ આવા દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.

હકીકતમાં વિક્રમ ભટ્ટે વર્ષ 1998માં આવેલી ફિરોઝ ખાનની ફિલ્મ દયાવાનના ગીત આજ ફિર તુમ પર પ્યાર આયા હૈ...માં માધુરી દીક્ષિત તથા વિનોદ ખન્ના વચ્ચેના કિસિંગ સીનને હેટ સ્ટોરી 2 ફિલ્મમાં દોહરાવ્યું છે કે જેની સામે સેંસર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેસર બોર્ડે ફિલ્મ નિર્માતાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ આ કિસિંગ સીન્સ ટેલીવિઝન ઉપર નહીં બતાવી શકે. તેમણે આ સીન હટાવવા પડશે. ફિલ્મના નિર્માતાએ જણાવ્યું - હા, સેંસર બોર્ડે અમને આ દૃશ્યો બતાવવાની મંજૂરી નથી આપી. સેંસર બોર્ડને આ લવ સીન્સ સામે વાંધો છે. અમારે બોર્ડના નિયમોનું પાલન કરવું પડશે. હેટ સ્ટોરી 2 વર્ષ 2012માં આવેલી હેટ સ્ટોરીની સિક્વલ છે. હેટ સ્ટોરી 2નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યાં છે. હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમ હતાં.

ચાલો જોઇએ હેટ સ્ટોરી 2ના લીક્ડ કિસિંગ સીન્સ :

ફર્સ્ટ લુક રિલીઝ

ફર્સ્ટ લુક રિલીઝ

વિક્રમ ભટ્ટની ફિલ્મ હેટ સ્ટોરી 2નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

સુરવીન ચાવલા

સુરવીન ચાવલા

હેટ સ્ટોરી 2 ફિલ્મમાં સુરવીન ચાવલા લીડ રોલમાં છે.

હૉટ છે સુરવીન

હૉટ છે સુરવીન

હેટ સ્ટોરી 2માં સુરવીન ચાવલા ખૂબ જ હૉટ જણાય છે. હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમ હતાં.

કિસિંગ સીન્સ લીક

કિસિંગ સીન્સ લીક

નિર્માતા વિક્રમ ભટ્ટની ફિલ્મ હેટ સ્ટોરી 2માં અભિનેત્રી સુરવીન ચાવલા અને જય ભાનુશાળી વચ્ચેના કિસિંગ સીન્સ ઇંટરનેટ ઉપર લીક થઈ ગયાં છે.

સેંસર બોર્ડને વાંધો

સેંસર બોર્ડને વાંધો

સેંસર બોર્ડે હેટ સ્ટોરી 2ના આવા દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.

દયાવાનનું સીન દોહરાવ્યું

દયાવાનનું સીન દોહરાવ્યું

વિક્રમ ભટ્ટે વર્ષ 1998માં આવેલી ફિરોઝ ખાનની ફિલ્મ દયાવાનના ગીત આજ ફિર તુમ પર પ્યાર આયા હૈ...માં માધુરી દીક્ષિત તથા વિનોદ ખન્ના વચ્ચેના કિસિંગ સીનને હેટ સ્ટોરી 2 ફિલ્મમાં દોહરાવ્યું છે કે જેની સામે સેંસર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે.

નાના પડદે નહીં દર્શાવી શકાય

નાના પડદે નહીં દર્શાવી શકાય

સેસર બોર્ડે ફિલ્મ નિર્માતાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ આ કિસિંગ સીન્સ ટેલીવિઝન ઉપર નહીં બતાવી શકે. તેમણે આ સીન હટાવવા પડશે.

નિયમોનું પાલન થશે

નિયમોનું પાલન થશે

ફિલ્મના નિર્માતાએ જણાવ્યું - હા, સેંસર બોર્ડે અમને આ દૃશ્યો બતાવવાની મંજૂરી નથી આપી. સેંસર બોર્ડને આ લવ સીન્સ સામે વાંધો છે. અમારે બોર્ડના નિયમોનું પાલન કરવું પડશે.

હેટ સ્ટોરીની સિક્વલ

હેટ સ્ટોરીની સિક્વલ

હેટ સ્ટોરી 2 વર્ષ 2012માં આવેલી હેટ સ્ટોરીની સિક્વલ છે. હેટ સ્ટોરી 2નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યાં છે. હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમ હતાં.

માણો ટ્રેલર

હેટ સ્ટોરી 2નું ટ્રેલર માણવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X