ટાગોર અને ભાભી કાદંબરી દેવીના સંબંધો વિશે બનશે ફિલ્મ
મુંબઈ, 10 ડિસેમ્બર : ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અનેક રસપ્રદ પાસાઓ અંગે દુનિયા અજાણ છે. તેવા પાસાઓમાં જ એક છે ગુરુદેવ અને તેમના ભાભી કાદંબરી દેવી વચ્ચેનો વિવાદાસ્પદ સંબંધ. આ સંબંધ ઉપર હવે ફિલ્મ બની રહી છે અને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મ દિગ્દર્શક સુમન ઘોષ આ ફિલ્મ બનાવી રહ્યાં છે. સુમન ટાગોર-કાદંબરીના સંબંધની સત્યતા રૂપેરી પડદે રજૂ કરવાનો પ્રયત્ન કરનાર છે.

આ અગાઉ દિગ્દર્શક સંગીતા દત્તે આ મહાન કવિની 150મી જન્મજયંતીએ તેમના જીવન પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી. સંગીતાની પ્રથમ ફિલ્મ લાઇફ ગોઝ ઑન 25મી માર્ચે ભારતમાં રિલીઝ થઈ હતી. દત્તા કહે છે - રવીન્દ્રનાથ ટાગોરના જીવન પર આધારિત જે યોજના પર કામ કરી રહી છું, તે ઘણી પ્રેરક છે. મારૂ માનવું છે કે હજી આ અંગે વધુ કંઈ કહેવું ઉતાવળિયું ગણાશે. આ ફિલ્મમાં તેમના જીવનનો એક નાનકડો અંશ હશે. ટાગોરે ઇંગ્લૅન્ડ ખાતે જે સમય પસાર કર્યો, તેની ઉપર ઘણુ બધુ કહી શકાય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
