કિર્તી સેનનનું હોળી સ્પેશ્યલ ફોટોશૂટ જે છે સુપર ક્યૂટ
હોળી હૈ! ધૂળેટીના રંગોની મજાથી બોલીવૂડ પણ પોતાની જાતને દૂર નથી રાખી શકતું. અને આ જ કારણ છે કે બોલીવૂડની જાણીતી અભિનેત્રી કિર્તી સેનને હાલમાં જ હોળીની ઉજવણી કરતો એક ફોટોશૂટ કરાવ્યો છે જેમાં તે હોળીના રંગાની મઝા માણતી લાગી રહી છે સુપર ક્યૂટ અને બ્યૂટિફૂલ.

એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ બોલીવૂડના તમામ મોટા સ્ટાર્સે તેમના ફેન્સને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. અને પાણી બચાવવાની સાથે જ પ્રકૃતિ અને પ્રાણીઓનું પણ ધ્યાન રાખીને હોળીની મજા માણવાની કહ્યું છે. ત્યારે રંગો સાથે હોળીની મઝા માણતી કિર્તી સેનનની આ ખાસ તસવીરો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
