Krystle Dsouza Bikini : ઠંડી વચ્ચે સુપર બોલ્ડ લુકમાં કેમેરામાં કેદ થઈ ટીવીની બોલ્ડ અભિનેત્રી, જુઓ ફોટો
Krystle Dsouza BIkini : બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓથી ટીવીની અભિનેત્રીઓ સહેજેય પાછળ નથી. સમયે સમયે ટીવીની હસીનાઓ બોલ્ડનેસનો તડકો મારતી રહે છે.
આ ક્રમમાં જ ટીવીની જાણીતી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાએ શિયાળાની કડકડતી ઠંડીમાં બોલ્ડનેસનો તડકો માર્યો છે. હવે ક્રિસ્ટલનો આ લુક સોશિયલ મીડિયા પર વાચરલ થઈ રહ્યો છે.

ક્રિસ્ટલ ડિસોઝાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘણા બીચ ફોટો શેર કર્યા છે. આ ફોટો ગોવાના વેકેશનના છે. તસવીરોમાં ક્રિસ્ટલે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.
ફોટોમાં ક્રિસ્ટલસ બિકીની ટોપ સાથે પિંક પલાઝો અને લોંગ શ્રગમાં જોવા મળી રહી છે. ક્રિસ્ટલે લાઇટ જ્વેલરી અને સનગ્લાસ સાથે પોતાનો લુક પુરો કર્યો છે.
ક્રિસ્ટલે આ લુકમાં ઘણા પોઝ આપ્યા છે. બીચ પરના દરેક ફોટામાં તે પોતાનો કિલર લુક બતાવી રહી છે.
ક્રિસ્ટલ ફોટોમાં રેતી તરફ જોઈને પોઝ આપી રહી છે. આ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિસ્ટલ ડિસોઝાએ આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે, નવું વર્ષ એ જ જૂનું છે, ફક્ત કેટલાક નવા અનુભવો, પાઠ અને ઘણા બધા આત્મ-પ્રેમ સાથે. 2024 અસ્તવ્યસ્ત રીતે સુંદર હતું. શિક્ષણ, અનુભૂતિ અને ઘણી અદ્ભુત યાદો સાથે વિદાય લઈ રહ્યું છે. પ્રિય 2025, તારી પાસે સ્ટોરમાં શું છે તે જોવાની રાહ જોઈ રહ્યા છીએ.
ક્રિસ્ટલ ડિસોઝાના આ ફોટા પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેન્સે લખ્યું કે, વાહ સુંદર. અન્ય યુઝરે લખ્યું કે, વાહ સુંદર. આ સિવાય ઘણા ફેન્સ હાર્ટ અને ફાયરના ઇમોજી મોકલી રહ્યા છે.
જણાવી દઈએ કે, ક્રિસ્ટલ ડિસોઝા નવા વર્ષની ઉજવણી કરવા તેના મિત્રો સાથે ગોવા ગઈ હતી. આ અવસર પર અભિનેત્રીએ અર્જુન બિજલાની, નિયા શર્મા સહિત ઘણા સાથે ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં દરેક સ્ટાર ખૂબ જ ખુશ દેખાતા હતા.












Click it and Unblock the Notifications
