Pics/Video : કુકુ માથુર કી ઝંડ હો ગઈનું ટ્રેલર રિલીઝ
મુંબઈ, 5 મે : રાગિણી એમએમએસ 2 ફિલ્મની સફળતા બાદ હવે એકતા કપૂર પોતાની નવી ફિલ્મ કુકુ માથુર કી ઝંડ હો ગઈ લઈને આવી રહ્યાં છે. ફિલ્મનું પ્રથમ ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે કે જેમાં નવોદિત અભિનેતા સિદ્ધાર્થ ગુપ્તા તથા સિમરન કૌર મુંડી નજરે પડે છે.
કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મની વાર્તા ઉત્તર ભારતના એક શહેરમાં રહેતા એક યુવાનની છે કે જેના જીવનમાં કંઇ પણ સારૂ નથી થઈ રહ્યું. આ ફિલ્મ તાજેતરના સમયમાં આવેલી વિકી ડોનર તથા ફુકરે જેવી ફિલ્મોની યાદ અપાવી જાય છે. કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મ આગામી 30મી મેના રોજ રિલીઝ થઈ રહી છે કે જેનું દિગ્દર્શન અમન સચદેવ કરી રહ્યાં છે. ફિલ્મના સહ-નિર્માતા બિજૉય નામ્બિયાર છે.
ચાલો જોઇએ કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મની તસવીરો તથા માણીએ ટ્રેલર :

એકતા કપૂરની ફિલ્મ
રાગિણી એમએમએસ 2 ફિલ્મની સફળતા બાદ હવે એકતા કપૂર પોતાની નવી ફિલ્મ કુકુ માથુર કી ઝંડ હો ગઈ લઈને આવી રહ્યાં છે. ફિલ્મનું પ્રથમ ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે કે જેમાં નવોદિત અભિનેતા સિદ્ધાર્થ ગુપ્તા તથા સિમરન કૌર મુંડી નજરે પડે છે.

અનોખી કહાની
કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મની વાર્તા ઉત્તર ભારતના એક શહેરમાં રહેતા એક યુવાનની છે કે જેના જીવનમાં કંઇ પણ સારૂ નથી થઈ રહ્યું.

અપાવશે વિકી ડોનરની યાદ
કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મ તાજેતરના સમયમાં આવેલી વિકી ડોનર તથા ફુકરે જેવી ફિલ્મોની યાદ અપાવી જાય છે.

30મી મેના રોજ રિલીઝ
કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મ આગામી 30મી મેના રોજ રિલીઝ થઈ રહી છે કે જેનું દિગ્દર્શન અમન સચદેવ કરી રહ્યાં છે.
માણો ટ્રેલર
કુકુ માથુર કી ઝંડ હો ગઈ ફિલ્મનું ટ્રેલર માણવા સ્લાઇડર પર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
