Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Preview: કેમ જોવી જોઈએ ક્યાં કૂલ હૈ હમ 3, બૉલીવુડની પહેલી પોર્ન-કોમ

22 જાન્યુઆરીએ 2 ફિલ્મો આવે છે ઐરલીફ્ટ અને ક્યાં કૂલ હૈ હમ 3. બંને ફિલ્મો એકબીજાથી તદન અલગ છે. અમે આવું તો નહિ કહી શકીએ કે તમારે ક્યાં કૂલ હૈ હમ 3 ને ઐરલીફ્ટ પેહેલા જોવી જોઈએ. પરંતુ જો તમે બૉલીવુડની પહેલી પોર્ન-કોમ ફિલ્મ જોવા માંગતા હોવ તો તમારે ક્યાં કૂલ હૈ હમ 3 જોવી જ રહી.

તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણી ક્યા કૂલ હૈ હમ 3 માં એક સાથે દેખાવાના છે. ક્યા કૂલ હૈ હમ 3 એ ક્યા કૂલ હૈ હમ ની રિમેક ફિલ્મ છે પહેલાં આ ફિલ્મ માં રીતેશ દેશમુખ અને તુષાર કપૂર હતા.

ક્યાં કૂલ હૈ હમ 3 માં ખુલીને અશ્લીલતા ભરવામાં આવી છે. એડલ્ટ ફિલ્મોને પસંદ કરવાવાળો વર્ગ ક્યાં કૂલ હૈ હમ 3 ની રાહ જોઈને બેઠો હશે.

કેમ જોવી જોઈએ ક્યાં કૂલ હૈ હમ 3:

ક્યાં કૂલ હૈ હમ 3

ક્યાં કૂલ હૈ હમ 3

બૉલીવુડની પહેલી પોર્ન-કોમ

ક્યાં કૂલ હૈ હમ 3

ક્યાં કૂલ હૈ હમ 3

ક્યાં કૂલ હૈ હમ ની બંને સિરીસ ઘણી જ હીટ થઇ હતી

મંદના કરીમી ફેન

મંદના કરીમી ફેન

મંદના કરીમીની પહેલી ફિલ્મ છે અને અમે પણ મંદના કરીમી બીગ બોસ થી ઘણી જ હીટ થઇ ચુકી છે

ક્યાં કૂલ હૈ હમ 3

ક્યાં કૂલ હૈ હમ 3

મસ્તીઝાદ કરતા પહેલા આવે છે એટલે તેને આનો ઘણો જ નફો થઇ શકે છે

વલ્ગર જોકની ભરમાર

વલ્ગર જોકની ભરમાર

વલ્ગર જોકની ભરમાર હોવાથી જેને વલ્ગર જોક પસંદ છે તે ચોક્કસ જશે

ક્યાં કૂલ હૈ હમ 3

ક્યાં કૂલ હૈ હમ 3

ગંભીર ફિલ્મોથી પરેશાન

ક્યાં કૂલ હૈ હમ 3

ક્યાં કૂલ હૈ હમ 3

સની લિયોનથી ટક્કર

મજાક

મજાક

આ ફિલ્મમાં બીજી હિન્દી ફિલ્મની ખુબ જ મજાક કરવામાં આવી છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X