ભાગ્યે જ કોઈ અભિનેત્રીનો બિકીની લૂક આને ટક્કર આપી શકશે...
લીઝા હૅડન બોલિવૂડમાં ઘણા લાંબા સમયથી સક્રિય છે પરંતુ તેને ઓળખ આપવી ક્વિનમાં તેને ભજવેલા નાનકડા રોલથી. ક્વિનમાં તેના અભિનયની ખુબ જ પ્રસંશા કરવામાં આવી હતી. લીઝા હૅડન એક સુપર મોડેલ પણ રહી ચુકી છે. લીઝા હૅડન મોડેલની સાથે સાથે એક ફેશન ડીઝાયનર પણ છે.
લીઝા હૅડન ની હાલમાં જ બિકીનીમાં કેટલીક તસ્વીરો વાયરલ થઇ છે. આ તસ્વીરોમાં લીઝા ખુબ જ સેક્સી લાગી રહી છે. આ તસ્વીરો જોયા પછી જો લોકો લીઝા હૅડન ને બોલિવૂડની બિકીની ક્વિન કહે તો તેમાં કઈ જ ખોટું નથી. તો એક નઝર કરો લીઝા હૅડન ની આ બિકીની તસ્વીરો પર.....

બિકીનીમાં હોટ લીઝા
આ તસ્વીર જોઇને જ ખબર પડી જાય છે કે કેમ કોઈ અભિનેત્રીનો બિકીની લૂક આને ટક્કર નહી આપી શકે.

બિકીનીમાં હોટ લીઝા
મિત્રો સાથે મસ્તી કરતી લીઝા..

મસ્તી
લીઝાએ આ તસ્વીર ઇન્ટ્રાગામ પર શેર કરી હતી.

બિકીનીમાં હોટ લીઝા
આ તસ્વીર શેર કરતી વખતે લીઝા એ લખ્યું હતું કે નો શુઝ નો પ્રોબ્લેમ.

બિકીની માં હોટ લીઝા
એવું લાગે છે કે તે આખો દિવસ મિત્રો સાથે મસ્તી કરવામાં જ પસાર કરતી હતી.

બિકીનીમાં હોટ લીઝા
એક તસ્વીર જેમાં લીઝા ખુબ જ હોટ લાગી રહી છે.

સેક્સી લીઝા
લીઝાની વધુ એક હોટ અને સેક્સી તસ્વીર.

બિકીનીમાં હોટ લીઝા
લીઝા હંમેશા પોતાની બિકીની તસ્વીરો શેર કરતી રહે છે.

લીઝા હૅડન
લીઝા હૅડન તેની દરેક તસ્વીરોમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
