માધુરી ઘેલું વારાણસી : ગુલાબ ગૅંગના મ્યુઝિક લૉન્ચિંગમાં છવાઈ ગુલાબી ટોપી

Posted By:
Subscribe to Oneindia News

વારાણસી, 28 જાન્યુઆરી : બૉલીવુડના ધક ધક ગર્લ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે પણ કેટલાં લોકપ્રિય છે, તેનો તાજો દાખલો ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જોવા મળ્યું. રૂપેરી પડદે લોકોના દિલો પર રાજ કરનાર માધુરી દીક્ષિતને વારાણસી ખાતે પોતાની સામે જોઈ લોકો ગદ્-ગદ્ થઈ ગયાં.

સ્મિત ફરકાવતાં અને ઝૂમતા હુશ્નના મલ્લિકા માધુરી દીક્ષિતની અદા પર દરેક વયના લોકો ફિદા થઈ ગયાં. ગુલાબ ગૅંગની રજ્જોની ઝલક પામવા માટે આતુર ફૅન્સમાંથી કેટલાંક ખુરશીઓ ઉપર ચઢી ગયાં, તો કેટલાય ફૅન્સ ધાબે-છાપરે ચઢી ગયાં માધુરીની એક ઝલક પામવા માટે. એટલુ જ નહીં, માધુરી દીક્ષિતની ફિલ્મનું નામ ગુલાબ ગૅંગ હોવાના કારણે ત્યાં હાજર રહેલા તમામ લોકો ગુલાબી ટોપી પહેરી આવ્યા હતાં.

ચાલો તસવીરી ઝલક સાથે જાણીએ વધુ વિગતો :

માધુરી-માધુરીનો પોકાર

માધુરી-માધુરીનો પોકાર

ગુલાબી રંગનો જાદૂ એવી રીતે છવાઈ ગયો કે લોકો ઘેલા થઈ ગયાં. ડેઢ ઇશ્કિયાની બેગમ પારાએ હાથ હલાવી અભિવાદન સ્વીકાર્યું, તો ફૅન્સની ભીડ માધુરી-માધુરી પોકારી ઉઠી.

મિંટ હાઉસમાં કાર્યક્રમ

મિંટ હાઉસમાં કાર્યક્રમ

આ નજારો હતો ગત શુક્રવારે વારાણસીમાં મિંટ હાઉસ ખાતે આવેલ ક્રિશ્ચિયન નર્સરી એન્ડ પ્રાયમરી સ્કૂલ ગ્રાઉન્ડ (છોટા કટિંગ)માં નિર્મિત મંચનો.

મ્યુઝિક લૉન્ચ

મ્યુઝિક લૉન્ચ

માધુરી દીક્ષિત, નિર્માતા અનુભવ સિન્હા, દિગ્દર્શક સૌમિક સેન, સહ-નિર્માતા મુશ્તાક શેખ અને સહારા મૂવીઝ સ્ટુડિયોના મુનીશ પુરીએ ગુલાબ ગૅંગનું મ્યુઝિક લૉન્ચ કર્યું.

પ્રોમો પણ દર્શાવાયું

પ્રોમો પણ દર્શાવાયું

આ પ્રસંગે ગુલાબ ગૅંગનું પ્રોમો પણ લોકોને બતાવવામાં આવ્યું. ફિલ્મમાં જુહી ચાવલા પણ છે.

લોકપ્રિય માધુરી

લોકપ્રિય માધુરી

બૉલીવુડના ધક ધક ગર્લ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે પણ કેટલાં લોકપ્રિય છે, તેનો તાજો દાખલો ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જોવા મળ્યું.

ફૅન્સ ગદ્-ગદ્

ફૅન્સ ગદ્-ગદ્

રૂપેરી પડદે લોકોના દિલો પર રાજ કરનાર માધુરી દીક્ષિતને વારાણસી ખાતે પોતાની સામે જોઈ લોકો ગદ્-ગદ્ થઈ ગયાં.

ગુલાબી ટોપી

ગુલાબી ટોપી

માધુરી દીક્ષિતની ફિલ્મનું નામ ગુલાબ ગૅંગ હોવાના કારણે ત્યાં હાજર રહેલા તમામ લોકો ગુલાબી ટોપી પહેરી આવ્યા હતાં.

ધાબે-છાપરે ચઢ્યાં ફૅન્સ

ધાબે-છાપરે ચઢ્યાં ફૅન્સ

ગુલાબ ગૅંગની રજ્જોની ઝલક પામવા માટે આતુર ફૅન્સમાંથી કેટલાંક ખુરશીઓ ઉપર ચઢી ગયાં, તો કેટલાય ફૅન્સ ધાબે-છાપરે ચઢી ગયાં માધુરીની એક ઝલક પામવા માટે.

English summary
Actress Madhuri Dixit launches Gulaab Gang music amidst crowds in Varanasi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.