વ્હાઈટ લુકમાં બેબી ડોલ બનીને કેમેરામાં કેદ થઈ મલાઈકા અરોરા, ડોલ જેવી હેન્ડ બેગ ટ્રોલના નિશાને ચડી
અભિનેત્રી મલાઈકા અરોરાની જેમ જેમ ઉમર વધી રહી છે તેમ તેમ તે હોટ એન્ડ બોલ્ડ બની રહી છે. હાલમાં જ મલાઈકા અરોરા વ્હાઈટ આઉટફિટમાં કેમેરામાં કેદ થઈ હતી. આ લુકમાં મલાઈકા કમાલની ખૂબસૂરત લાગી રહી હતી.
હાલમાં જ મલાઈકા અરોરા વ્હાઈટ આઉટફિટમાં કેમેરામાં કેદ થઈ હતી. આ ફોટોમાં મલાઈકા અરોરા વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રી બ્લેક ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાની આ તસવીરો સલૂનમાંથી બહાર નીકળતા સમયની છે. મલાઈકા અરોરાની આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ મલાઈકા અરોરા બ્લેક ગોગલ્સમાં કિલર અંદાજમાં આગ લગાવી રહી છે.
અહીં મલાઈકા અરોરા કેમેરા સામે દિલ ખોલીને એક પછી એક ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોમાં મલાઈકા અરોરાની સ્ટાઈલ ફેન્સના દિલ ધડકાવી રહી છે. હવે ફોટો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.
જો કે કેટલાક યુઝર્સને મલાઈકા અરોરાના હાથમાં રહેલી ડોલ આકારની હેન્ડ બેગ જોઈને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, શું હાથમાં ડોલ છે? અન્ય એક યુઝરે લખ્યું કે, મલાઈકા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
જણાવી દઈએ કે હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. અભિનેત્રી મૂવિંગ ઇન વિથ મલાઈકા શોમાં જોવા મળી હતી, જેમાં તેણે ઘણા સેલેબ્સના ઈન્ટરવ્યુ લીધા હતા.












Click it and Unblock the Notifications
