હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં જિમ બહાર આગ લગાવતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ બોલ્ડ ફોટોશૂટ!

મલાઈકા અરોરાનું સ્થાન બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓમાં થાય છે. મલાઈકા અરોરા ક્યારેય વર્કઆઉટ અને યોગા સેશન મિસ કરતી નથી. મલાઈકા ઘણી વખત જિમ અને યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થાય છે.

મલાઈકા અરોરાનું સ્થાન બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓમાં થાય છે. મલાઈકા અરોરા ક્યારેય વર્કઆઉટ અને યોગા સેશન મિસ કરતી નથી. મલાઈકા ઘણી વખત જિમ અને યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થાય છે. હવે મલાઈકા ફરી એક વખત અર્કઆઉટ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.

મલાઈકા અરોરા હોટ અંદાજમાં સ્પોટ થઈ

મલાઈકા અરોરા હોટ અંદાજમાં સ્પોટ થઈ

મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી. મલાઈકા આ વખતે યોગા ક્લાસ બહાર પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. અહીં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

યોગા ક્લાસ પોઝ આપ્યા

યોગા ક્લાસ પોઝ આપ્યા

યોગા ક્લાસ બહાર મલાઈકા હોટ અવતારમાં જોવા મળી હતી. મલાઈકાના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પિંક આઉટફિટમાં મલાઈકા સુંદર લાગી રહી હતી.

સ્પોર્ટ્સ બ્રા અને લેગિંગ્સમાં જોવા મળી

સ્પોર્ટ્સ બ્રા અને લેગિંગ્સમાં જોવા મળી

વાયરલ થયેલા મલાઈકાના આ ફોટોમાં મલાઈકા સ્પોર્ટ્સ બ્રા અને લેગિંગ્સમાં જોવા મળી રહી છે. આ સાથે મલાઈકાએ બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા.

મલાઈકાનો લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે

મલાઈકાનો લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે

ફોટોમાં મલાઈકાના ખંભે બેગ જોવા મળી રહી છે. આ ઉપરાંત મલાઈકાએ એક હાથમાં બોટલ પકડી છે. આ લુકમાં મલાઈકા ફેન્સને ઘાયલ કરી રહી છે.

કાતિલ સ્માઈલ સાથે પોઝ આપ્યા

કાતિલ સ્માઈલ સાથે પોઝ આપ્યા

અહીં મલાઈકા પોઝ આપતી જોવા મળી હતી. કાતિલ સ્માઈલ સાથે મલાઈકાએ કેમેરા સામે કમાલના પોઝ આપ્યા હતા. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા ક્યારેય ફેન્સને નિરાશ કરતી નથી

મલાઈકા ક્યારેય ફેન્સને નિરાશ કરતી નથી

મલાઈકા ક્યારેય ફેન્સને નિરાશ કરતી નથી. તે દરેક લુકમાં ફેન્સ માટે પુરા પોઝ આપે છે. ઘણી વખત મલાઈકા પૈપરાજી સામે હાલ હલાવીને અભિવાદન સાથે પોઝ આપતી જોવા મળે છે. અહીં પણ તેને ઘણા પોઝ આપ્યા હતા.

મલાઈકા વર્કઆઉટ અને યોગા પાછળ અચૂક સમય ફાળવે છે

મલાઈકા વર્કઆઉટ અને યોગા પાછળ અચૂક સમય ફાળવે છે

મલાઈકા વર્કઆઉટ અને યોગા પાછળ અચૂક સમય ફાળવે છે. મલાઈકા એટલા માટે જ 49 વર્ષે પણ મોટી અભિનેત્રીઓને પણ સુંદરતામાં માત આ છે. આજે લાખો લોકો મલાઈકાને પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X