Malti Chahar Bikini : બિકીની પહેરીને ઝરણા નીચે મસ્તીની કરતી જોવા મળી ક્રિકેટરની બહેન, જુઓ ફોટો
Malti Chahar Bikini : ભારતીય ક્રિકેટર દીપક ચાહરની સિસ્ટર માલતી ચાહર તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાંં રહે છે. હવે માલતીએ ફરીથી બોલ્ડનેસનો તડકો માર્યો છે.
હાલમાં જ માલતી ચાહરે તેના કેટલાક ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં માલતી ચાહર હોટ બિકીની લુકમાં ઝરણાનો આનંદ લેતી જોવા મળી રહી છે.

આ ફોટો સામે આવ્યા બાદ આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે. ફોટોમાં માલતી તેના અલ્ટ્રા હોટ એન્ડ હોલ્ડ અંદાજમાં બિકીની પહેરીને ઝરણા નીચે ફુલ મસ્તીમાં જોવા મળી રહી છે.
દીપક ચાહરની સિસ્ટર માલતી ચાહર એક મોડલ છે. તે ઘણી વખત તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો તેના ફેન્સ માટે સોશિયલ મીડિા પર શેર કરતી રહે છે.
માલતી ચાહર વેકેશન દરમિયાન બાલી પહોંચી હતી. અહીં તે ઝરણા નીચે બિકીનીમાં જોવા મળી. આ તસવીરોમાં તે ઝરણા નીચે આગ લગાવી રહી છે.
માલતી ચાહર વ્યવસાયે સુપર મોડલ અને બોલિવૂડ અભિનેત્રી છે. તેની ફિલ્મ જીનિયસ 2018 માં રિલીઝ થઈ હતી, તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને મિથુન ચક્રવર્તી પણ હતા.
માલતી ચહર એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી મોટી ફેન છે. તે IPL 2018 માં KKR vs CSK મેચમાં ચર્ચામાં આવી હતી. તેણીના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ પણ છે. ફિલ્મો સિવાય તેણી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
