
બિકિનીમાં મનિષાએ લગાવી આગ, જોઈ લો હૉટ Pics
બૉલીવુડ હોય કે ટૉલીવુડ એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહેવાનું કોઈને કોઈ બહાનું શોધતી હોય છે, હવે મનિષા લાંબા પણ પતાના હૉટ અંદાજથી ફેન્સને પાણીપાણી કરી રહી છે. મનિષા લાંબાની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. મનિશાની આ તસવીરો જોઈ તમે ખુદને પણ નહિ રોકી શકો. તો અહીં જુઓ મનિશા લાંબાની અત્યાર સુધીની સૌથી હૉટ અને બોલ્ડ તસવીરો...

પુલમાં મસ્તી
ભર ઉનાળે પુલમાં મસ્તી કરવી કોને ન ગમે? મનિષા લાંબાએ હવે પુલમાં મસ્તી કરતી તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી છે. આ તસવીરો જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો. અહીં જુઓ મનિષાનો હૉટ બિકિની અવતાર.

ડેબ્યૂટ
જણાવી દઈએ કે મનિશા લાંબાએ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ યહાંથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મ
મનિશાની નોંધપાત્ર ફિલ્મોમાં હનિમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, બચના એ હસિનો, વેલ ડન અબ્બા, ભેજા ફ્રાય ટૂ જેવી ફિલ્મો સામેલ છે.

બિગ બૉસ
જણાવી દઈએ કે મનિશા લાંબા 2014માં બિગ બૉસની આઠમી સિઝનમાં કન્ટેસ્ટન્ટના રૂપમાં જોવા મળી હતી.

જન્મ
ઉલ્લેખનીય છે કે મનિષા લાંબાનો જન્મ 18 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો.

માતા-પિતા
મનિશા લાંબા સિખ પરિવારમાંથી આવે છે, તેના માતા-પિતાનું નામ કાવેલ લાંબા અને મંજુ લાંબા છે. તેના ભાઈનું નામ કરણબીર લાંબા છે.

અભ્યાસ
મનિશા લાંબાએ ચેન્નઈની ચેટ્ટિનાદ વિદ્યાશ્રમ સ્કૂલથી એક વર્ષ સુધી અભ્યાસ કર્યો અને બાદમાં તે શ્રીનગરની આર્મી પબ્લિક સ્કૂલમાં શિફ્ટ થઈ ગઈ હતી.

હિમેશ સાથે વીડિયો
આલ્બમ જણાવી દઈએ કે મનિશા લાંબા હિમેશ રેશમિયાના વીડિયો આલ્બમ આપ કા શૂરૂરમાં પણ જોવા મળી હતી.