સમુદ્ર કિનારે માનુષીએ તેની અદાઓથી લગાવી આગ, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ
મિસ ઇન્ડિયા 2017 માનુષી છિલ્લરએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ સુંદર લાગે છે. આ ફોટો શૂટમાં માનુષી સેશેલ્સ ટાપુના સમુદ્ર કિનારે ઉભી રહેલી માનુષી તેની અદાઓનો જાદુ બતાવતી જોવા મળી છે.
મિસ ઇન્ડિયા 2017 માનુષી છિલ્લરએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ સુંદર લાગે છે. આ ફોટો શૂટમાં માનુષી સેશેલ્સ ટાપુના સમુદ્ર કિનારે ઉભી રહેલી માનુષી તેની અદાઓનો જાદુ બતાવતી જોવા મળી છે. માનુષીએ આ ફોટોશૂટ ફેશન ડિઝાઇનર સબ્યસાચીના કલેક્શન માટે કરાવ્યું છે. આ ફોટોશૂટને જોઈને તમે વિચારશો કે સબ્યસાચીનું આ કલેક્શન સમર સિઝનથી પ્રેરિત છે. જે સમર વેડિંગ માટે પરફેક્ટ. આ ફોટોઓ સબ્યસાચીએ તેમના ઓફિસિયલ Instagram પર શેર કરી છે.

એક ફોટોમાં માનુષીએ પિંક કલરનો લોન્ગ ડ્રેસ પહેર્યો છે, જે બંને બાજુથી થાઈ સ્લીટ છે. આ ડ્રેસ સાથે તેઓએ સબ્યસાચીનો સુંદર બેલ્ટ પણ લગાવ્યો છે. તેમનો આ લુક સંપૂર્ણપણે સમર બેસ્ડ લાગે છે. તેના લુકને પૂર્ણ કરવા માટે માનુષી સુંદર ઈયરરિંગ્સ સાથે શેડ્સ પહેર્યા છે. જો તમે કોઈપણ beach પર સમર વેકેશન મનાવવા જઇ રહ્યા છો, તો આ ડ્રેસ તમને પરફેક્ટ Vacy લુક આપશે.

જો બીજા ફોટા વિશે વાત કરીએ તો માનુષી સબ્યસાચીનો સુંદર લહેંગો પહેરેલો છે. જેને પહેરીને સમુદ્ર કિનારે ફૂલ લગાડેલી સાયકલ પાસે ઉભી છે. આ ડ્રેસમાં, માનુષીએ સુંદર લહેંગા સાથે ડીપ નેક ગોલ્ડન બ્લાઉઝ સાથે એક સુંદર હેરસ્ટાઇલ બનાવી છે. તેની સાથે લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. વેડિંગ સીઝનમાં યુનિક દેખાવા માટે બ્રાઈડમેડ્સ આ ડ્રેસ ટ્રાઈ કરી શકો છો. આ ઉપરાંત, સંગીત અને મહેંદીના ફંક્શન મુજબ આ ડ્રેસ ખૂબ કૂલ દેખાશે.













Click it and Unblock the Notifications
