મળો Bigg Boss 16 સૌથી ચર્ચિત સેલિબ્રિટીને, જાણો કોણ છે બિકિની ફોટોથી ધમાલ મચાવનારી અર્ચના ગૌતમ!

અર્ચના ગૌતમ બિગ બોસ 16નીં સિઝનની સૌથી ચર્ચીત સ્પર્ધક છે. તેની જૂની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અર્ચના ગૌતમની બીગ બોસ એન્ટ્રી થતા જ તેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

અર્ચના ગૌતમ બિગ બોસ 16નીં સિઝનની સૌથી ચર્ચીત સ્પર્ધક છે. તેની જૂની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અર્ચના ગૌતમની બીગ બોસ એન્ટ્રી થતા જ તેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

કોણ છે અર્ચના ગૌતમ?

કોણ છે અર્ચના ગૌતમ?

અર્ચના ગૌતમ બીગ બોસની લેટેસ્ટ સિઝનની સૌથી ચર્ચીત સેલિબ્રિટી છે. હવે તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અર્ચના ચૂંટણી લડી ચુકી છે

અર્ચના ચૂંટણી લડી ચુકી છે

અભિનેત્રી અને મોડલ સાથે સાથે અર્ચના ગૌતમ એક રાજનેતા છે. તેણી વર્ષ 2022માં યુપીમાં ચૂંટણી લડી ચૂકી છે. અર્ચના ગૌતમ ચૂંટણી દરમિયાન હસ્તિનાપુરથી ધારાસભ્ય પદની ઉમેદવાર રહી ચુકી છે. તેણી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ હારી ગઈ હતી.

વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી

વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી

રાજનીતિમાં જોડાયા બાદ અર્ચનાને તેના મોડલિંગ કરિયરને કારણે અભદ્ર ટિપ્પણીઓનો સાંભળવો પડ્યો હતો. બિકીની તસવીરોને કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર સ્લટ શેમનો ભોગ બનવું પડ્યું હતું.

અર્ચના મુળ મેરઠની છે

અર્ચના મુળ મેરઠની છે

અર્ચના ગૌતમ મુળ મેરઠની રહેવાસી છે. તેને આઈઆઈએમટીમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી હતી, જે સફળ રહી હતી.

અર્ચના ઘણી સ્પર્ધાઓ જીતી છે

અર્ચના ઘણી સ્પર્ધાઓ જીતી છે

1 સપ્ટેમ્બર 1995ના રોજ જન્મેલી અર્ચના ગૌતમ વ્યવસાયે અભિનેત્રી મોડલ અને બ્યુટી પેજન્ટ ટાઇટલ હોલ્ડર છે. તે વર્ષ 2018માં મિસ બિકીની ઈન્ડિયાનો ખિતાબ જીતી ચુકી છે.

મિસ કોસ્મોસ વર્લ્ડ 2018માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

મિસ કોસ્મોસ વર્લ્ડ 2018માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

આ સિવાય અભિનેત્રીએ મિસ કોસ્મોસ વર્લ્ડ 2018માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મોસ્ટ ટેલેન્ટેડ 2018નું સબ-ટાઈટલ જીત્યું હતું.

અર્ચનાને લાખો લોકો ફોલો કરે છે

અર્ચનાને લાખો લોકો ફોલો કરે છે

અર્ચના ગૌતમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ફેસબુક પર 8 મિલિયનથી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર 750 હજાર ફોલોઅર્સ છે. અર્ચના તેના કિલર ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.

અર્ચના લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે

અર્ચના લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે

અર્ચના તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે, શોમાં તેણે સલમાનને કહ્યું હતું કે તેના એક્સ બોયફ્રેન્ડને તેની સાથે નહીં પરંતુ પૈસાથી પ્રેમ હતો, તેથી હવે તે અફેર નહીં કરે પરંતુ સીધા લગ્ન કરશે, કદાચ બિગ બોસના ઘરમાં જીવનસાથી મળી જાય.

અર્ચનાએ સાઉથમાં પણ કામ કર્યુ છે

અર્ચનાએ સાઉથમાં પણ કામ કર્યુ છે

અર્ચના ગૌતમે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેણે તેલુગુ ફિલ્મ આઈપીએલ ઈટ્સ પ્યોર લવ અને તમિલ ફિલ્મ ગુંડાસમાં કામ કર્યું છે. અર્ચના ગૌતમે મિસ ઉત્તર પ્રદેશ, મિસ બિકીની યુનિવર્સ ઈન્ડિયા સહિત અન્ય ખિતાબ પણ જીત્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X