Watch Song : મીકાએ કર્યો ફુકરેનો ‘બેડા પાર...’

મુંબઈ, 16 મે : જાણીતા સિંગર મીકા સિંહ મોટાભાગે વિવાદોમાં રહે છે, પરંતુ આ વખતે તેમણે પોતાની દયાળુતા અને સદ્વ્યવહારનો પર્ચો દાખવ્યો છે. તેમણે ફુકરે ફિલ્મ માટે એક ગીત ગાયું છે અને તે પણ મફતમાં.

fukre-mika

ફુકરે ફિલ્મનું એક ખૂબ જ સુંદર ગીત ‘બેડા પાર...' મીકા સિંહે ગાયું છે અને આ ગીત માટે તેમણે ફરહાન અખ્તર પાસે કોઈ ચાર્જ નથી લીધો. એવું પહેલી વાર થયું છે કે મીકા સિંહ કોઈ નિર્માણ કમ્પની સાથે કામ કરે છે. ફુકરેના નિર્માતાઓ રીતેશ સિધવાણી તથા ફરાહન અખ્તર સાથે મીકાની સારી એવી મૈત્રી પણ થઈ ગઈ છે. મૈત્રી એ હદે પહોંચી ગઈછે કે તેમની ફિલ્મ માટે ગીત ગાવાનો કોઈ ચાર્જ પણ ન લીધો મીકા સિંહે.

મીકા સિંહ જ્યારે ફિલ્મ માટે સાઇન કરાયાં, તે અગાઉ જ તમામ ટેકનિકલ વાતો તથા સમગ્ર બજટ નક્કી થઈ ચુક્યુ હતું. જ્યારે મીકા રીતેશ અને ફરહાન અખ્તરને મળ્યાં, તો તેઓ ફિલ્મ અને ગીતો સાથે જોડાઈ ગયાં. રીતે સિધવાણીએ મીકાને ફિલ્મ અંગેની બાબતો જણાવી અને જણાવ્યું કે તેઓ કંઈક એવું ગીત બનાવે કે જે લોકો સાથે જોડાઈ શકે. મીકાએ પણ વાયદો કર્યો કે તેઓ કંઇક હટકે ગીત બનાવશે. મીકાએ વાયદો પૂરો કર્યો અને આ ગીત બેડા પાર... ની રચના થઈ. આ ગીતના બોલ પણ દિગ્દર્શક મૃગદીપ લાંબાએ પોતે લખ્યું છે તથા રામ સમ્પતે સંગીત આપ્યું છે.

<center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/G-4xANAnVgU" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X