Mohammed Siraj Girlfriend : કોણ છે મોહમ્મદ શિરાઝની કથિત ગર્લફ્રેન્ડ માહિરા શર્મા?

Mahira Sharma and Mohammed Siraj : ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શિરાઝ આ દિવસોમાં આઈપીએલ સાથે સાથે તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.

અહેવાલો અનુસાર, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અભિનેત્રી માહિરા શર્માની ખુબસૂરતીથી ઘાયલ થયો છે. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલ છે.ટ

Mahira Sharma and Mohammed Siraj

હાલ ઈન્ટરનેટ પર મોહમ્મદ સિરાજ અને એક્ટ્રેસ માહિરા શર્માની તસવીરો વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને માહિરા શર્મા એકબીજાને ડેટ કરી રહ્યા છે.

હવો લોકો મનમાં એક સવાલ છે કે માહિરા શર્મા કોણ છે જેનું નામ મોહમ્મદ સિરાજ સાથે જોડવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, માહિરા શર્મા લોકપ્રિય અભિનેત્રી અને મોડલ છે.

માહિરા તેના બોલ્ડ ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. માહિરા શર્માની સુંદરતાના લોકો દિવાના છે.

માહિરા શર્માનો જન્મ વર્ષ 1997માં જમ્મુમાં થયો છે. અહીં સ્કૃલ બાદ પરિવાર મુંબઈ શિફ્ટ થયો અને તેણીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

માહિરા શર્માનું કરિયર

  • માહિરા શર્માએ 2014માં SAB ટીવીના ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
  • આ પછી તે વર્ષ 2016માં સિરિયલ યારો કા ટશનમાં જોવા મળી હતી.
  • માહિરા શર્માએ ફેમસ ટીવી શો નાગિન 3માં પણ કામ કર્યું છે.
  • તેણી કુંડલી ભાગ્યમાં મનીષા શર્માની ભૂમિકામાં જોવા મળી હતી.
  • માહિરા શર્માએ લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસ 13માં પણ ભાગ લીધો છે.

માહિરા શર્માએ હાલમા જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને મોહમ્મદ સિરાજે લાઈક કરતા બન્નેના અફેરની ચર્ચા શરૂ છે. આ પછી જ સોશિયલ મીડિયા પર મોહમ્મદ સિરાજ અને માહિરા શર્મા વિશે ચર્ચા શરૂ થઈ છે. લોકોનું માનીએ તો બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે બંનેએ આ મામલે કંઈ કહ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X