Monalisa Hot Photo : મોનાલિસાએ થાઈ સ્લિટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપ્યા, જુઓ બોલ્ડ ફોટો
Monalisa Hot Photo : ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. મોનાલિસા તેના કરિયર સિવાય તેના ગ્લેમરસ અંદાજ માટે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
મોનાલિસા સમયે સમયે તેના ફેન્સ માટે તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હવે અભિનેત્રીએ ફરીથી તેના હોટ લુક સાથે ગ્લેમરનો તડકો માર્યો છે.

હાલમાં જ મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેની હોટ એન્ડ બોલ્ડ તેના ફેન્સને ઘાયલ કરી રહી છે. તેના ફોટો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે.
આ ફોટોમાં મોનાલિસા માત્ર 2 દોરી પર લટકતા બેકલેસ ગાઉનમાં જોવા મળી રહી છે. મોનાલિસા આ લુકમાં કમાલની હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. કાનમાં ઇયરિંગ્સ પહેરી અને ગ્લેમ મેકઅપ સાથે મોનાલિસાએ કાતિલ પોઝ આપ્યા છે.
ગ્રીન રિવીલિંગ ગાઉનમાં મોનાલિસા દિલ ખોલીને કેમેરા સામે સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. તેની હોટનેસ જોઈને લોકો તેની સુંદરતાના સતત વખાણ કરી રહ્યાં છે.
જણાવી દઈએ ક, જ્યારે પણ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પોસ્ટ કરે છે ત્યારે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. મોનાલિસાનો સ્ટાઇલિશ અવતાર ફેશનના નવા ગોલ સેટ કરે છે.
મોનાલિસા ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે અને તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનુ સારી રીતે જાણે છે. મોનાલિસા સમયે સમયે તેના ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.












Click it and Unblock the Notifications
