Monalisaએ ચાલુ વરસાદે હૉટ અંદાજમાં કર્યો ડાંસ, એકલા જ જોજો
ભોજપુરી સિનેમામાં પોતાની હૉટનેસ અને અદાઓના ઝલવા વિખેરવા માટે મશહૂર રહેલી એક્ટ્રેસ મોનાલિસા માત્ર અંતરા વિશ્વાસના વીડિયો, ગીતો અને ફિલ્મોથી આજે પણ ચર્ચામાં બનેલી છે. ભલે તેણીએ હવે ટીવી ઈન્ડસ્ટ્રી તરફ રૂખ અપનાવી લીધો છે પરંતુ હવે પણ ભોજપુરી ફેન્સ વચ્ચે તેમનો જાદૂ ઘટ્યો નથી.

ધુમ મચાવી
મોનાલિસાની કેટલીય જૂની ફિલ્મો અે ભોજપૂરી ગીત આજે પણ ફેન્સના દિલો દિમાગમાં છવાયેલાં છે. તેમણે પવન સિંહ અને દિનેશ લાલ યાદવ નિરહુઆ સાથે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. અહીં અમે તમને આ બંનેને એક્ટર્સ સાથે મોનાલિસાના ટૉપ હૉટ ભોજપુરી ગીત લઈને આવ્યા છીએ જે આજે બહુ જોવાઈ રહ્યાં છે.

લાખો ફોલોઅર્સ
મોનાલિસાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે અને ફેન્સ પણ આના પર કમેન્ટ કરી રહ્યા છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.

સેક્સી અદાઓ
ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હંમેશાથી મોનાલિસાના હૉટ અને સેક્સી ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. તેની સેક્સી અદાઓના લોકો પણ દીવાના છે.

હૉટ લુક
ભોજપુરી સિનેમામાં પણ મોનાલિસાએ પોતાની સેક્સી અદાઓથી ઘણી ફિલ્મો હિટ કરાવી. સાથે જ ઘણી ફિલ્મોમાં તેને અભિનેતા સાથે ભરપૂર રોમાન્સ કરતી પણ જોવામાં આવી.

સવાસોથી વધુ ભોજપુરી ફિલ્મો
મોનાલિસા લાંબા સમયથી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેણે અત્યાર સુધીમાં સવાસોથી વધુ ભોજપુરી ફિલ્મો કરી છે.

નાના પડદે પણ છવાઈ
ભોજપુરી સાથે મોનાલિસા હિંદી, બંગાળી, ઓડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી. મોટા પડદે પોતાના જલવો વિખેર્યા બાદ મોનાલિસા હાલમાં નાના પડદે છવાયેલી છે.

ફેન્સ બન્યા દીવાના
મોનાલિસા સ્ટાર પ્લસના શો ડાયનમાં મોહનાની ભૂમિકા નિભાવી રહી છે પરંતુ ફેન્સ તેની ભોજપુરી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જો કે મોનાલિસાની કોઈ પણ ફિલ્મની ઘોષણા કરવામાં આવી નથી.

દેશી લુક
મોનાલિસાના આ સાડી પહેરેલ દેશી લુકના લાખો ફેન્સ દીવાના બન્યા. જેને સોશિયલ મીડિયા પર લાખો લાઈક્સ મળી.
જુઓ વીડિયો
મોનાલિસાનો રેન ડાન્સ વાળો આ વીડિયો અહીં જુઓ...
સની લિયોનીનો આવો બોલ્ડ અવતાર આ પહેલા તમે ક્યારેય નહિ જોયો હોય