બિકીની પહેરી પૂલમાં ચીલ કરતી દેખાઈ મોનાલિસા, માલદિવથી ફોટો વાયરલ!
ભોજપુરી સેન્સેશન બની ચુકેલી મોનાલિસાને તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી જ્યારે પણ સમય મળે છે ત્યારે તે જીવનનો આનંદ લેવા માટે સુંદર સ્થળોએ વેકેશન પર પહોંચી જાય છે. હાલ મોનાલિસા ભોજપુરી સિનેમા અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં છવાયેલી છે.
ભોજપુરી સેન્સેશન બની ચુકેલી મોનાલિસાને તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી જ્યારે પણ સમય મળે છે ત્યારે તે જીવનનો આનંદ લેવા માટે સુંદર સ્થળોએ વેકેશન પર પહોંચી જાય છે. હાલ મોનાલિસા ભોજપુરી સિનેમા અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં છવાયેલી છે.

મોનાલિસાનો બોલ્ડ અવતાર
તાજેતરમાં જ મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

બિકીની પહેલી ચીલ કરતી દેખાઈ
મોનાલિસાની આ હોટ તસવીરો માલદીવની છે. આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

ફોટો સાથે આ કેપ્શન લખ્યુ
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું- આ સુંદર જગ્યાઓ પર કેટલીકવાર તમારે બધું સમજવા માટે બ્રેકની જરૂર પડે છે.

મોનાલિસા તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
આ પહેલા પણ મોનાલિસા તેના વેકેશનની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી વખત શેર કરી ચૂકી છે.
મોનાલિસા હાલ માવદિવમાં છે
જ્યારે પણ મોનાલિસાને તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય મળે છે, ત્યારે તે જીવન જીવવા માટે સુંદર સ્થળોએ વેકેશન પર જાય છે.

ફેન્સ સતત ફોટોને પસંદ કરી રહ્યા છે
ઇન્સ્ટાગ્રામ પર મોનાલિસાના ફેન્સ તેના વેકેશનના ફોટાની રાહ જોતા હોય છે. જેવી મોનાલિસા તેની તસવીરો શેર કરે છે તેના ફેન્સ તે તસવીરોને વાયરલ કરી દે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
